1992-07-02
1992-07-02
1992-07-02
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15989
નથી નીકળવું બહાર મારે રે માડી, તારા પ્રેમના દરિયામાં મારે ડૂબવું છે

અટકાવે જે મને, મળતાં તો તને, જીવનમાં મેળવીને એને, મારે શું કરવું છે
ઇચ્છા મારી સમાવીને તો તુજમાં, તુજ ઇચ્છાને આધીન મારે તો રહેવું છે
મેળવવાને મેળવવામાં જગમાં વધુ, તુજ નજરમાંથી મારે ના હટી જાવું છે
તારા દર્શન કરવા જીવનમાં રે માડી, જે કરવું પડે, મારે એ તો કરવું છે
તને કરવા જીવનમાં રાજી રે માડી, જીવનમાં, જીવનભર મારે તો મથવું છે
રહેવું છે લીન બનીને તો તુજમાં, બીજું બધું જીવનમાં મારે તો ભૂલવું છે
તારા પ્રેમ વિના જીવનને તો શું કરવું, તારે પ્રેમથી હૈયું મારે મારું તો ભરવું છે
નાહી નાહી તારા પ્રેમમાં રે માડી, જીવનમાં તારા પ્રેમમય મારે તો બનવું છે
મોહ માયામાંથી બહાર નીકળીને રે માડી, જીવનમાં એમાંથી તો છૂટવું છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nathī nīkalavuṁ bahāra mārē rē māḍī, tārā prēmanā dariyāmāṁ mārē ḍūbavuṁ chē
aṭakāvē jē manē, malatāṁ tō tanē, jīvanamāṁ mēlavīnē ēnē, mārē śuṁ karavuṁ chē
icchā mārī samāvīnē tō tujamāṁ, tuja icchānē ādhīna mārē tō rahēvuṁ chē
mēlavavānē mēlavavāmāṁ jagamāṁ vadhu, tuja najaramāṁthī mārē nā haṭī jāvuṁ chē
tārā darśana karavā jīvanamāṁ rē māḍī, jē karavuṁ paḍē, mārē ē tō karavuṁ chē
tanē karavā jīvanamāṁ rājī rē māḍī, jīvanamāṁ, jīvanabhara mārē tō mathavuṁ chē
rahēvuṁ chē līna banīnē tō tujamāṁ, bījuṁ badhuṁ jīvanamāṁ mārē tō bhūlavuṁ chē
tārā prēma vinā jīvananē tō śuṁ karavuṁ, tārē prēmathī haiyuṁ mārē māruṁ tō bharavuṁ chē
nāhī nāhī tārā prēmamāṁ rē māḍī, jīvanamāṁ tārā prēmamaya mārē tō banavuṁ chē
mōha māyāmāṁthī bahāra nīkalīnē rē māḍī, jīvanamāṁ ēmāṁthī tō chūṭavuṁ chē
|