1992-07-02
1992-07-02
1992-07-02
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15990
દૂર કેમ રહ્યો તું રે પ્રભુ, દૂર કેમ તું થાતોને થાતો રહ્યો

આવવું હતું, રહેવું હતું તારી પાસે તો મારે, દૂર કેમ હું તો રહી ગયો
હતા જ્યાં એક તો આપણે, પડદો વચ્ચે શાનો હવે તો પડી ગયો
કરતો રહ્યો યત્ન હટાવવા એને, અસફળ એમાં શાને હું રહી ગયો
અંતરનું માપ ના હું માપી શક્યો, પ્રેમથી શાને નજદીક લાવી શક્યો
છે રાત દિવસ તો માપ તારા, શાને એમાંને એમાં હું બંધાતો ગયો
સુખ દુઃખ હાસ્ય, રૂદન છે જીવનના પાસા, મહત્ત્વ શાને એનું તું દેતો ગયો
જોઈએ બધું, દેખાય બધું, શાને કરી યાદ, એને હું ના ગણી શક્યો
છે કર્મ તો તને પામવાની સીડી, શાને એમાંને એમાં હું બંધાતો ગયો
જીવનમાં હું તો ભૂલું ઘણું, મને સદા યાદ તું રાખતોને રાખતો રહ્યો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dūra kēma rahyō tuṁ rē prabhu, dūra kēma tuṁ thātōnē thātō rahyō
āvavuṁ hatuṁ, rahēvuṁ hatuṁ tārī pāsē tō mārē, dūra kēma huṁ tō rahī gayō
hatā jyāṁ ēka tō āpaṇē, paḍadō vaccē śānō havē tō paḍī gayō
karatō rahyō yatna haṭāvavā ēnē, asaphala ēmāṁ śānē huṁ rahī gayō
aṁtaranuṁ māpa nā huṁ māpī śakyō, prēmathī śānē najadīka lāvī śakyō
chē rāta divasa tō māpa tārā, śānē ēmāṁnē ēmāṁ huṁ baṁdhātō gayō
sukha duḥkha hāsya, rūdana chē jīvananā pāsā, mahattva śānē ēnuṁ tuṁ dētō gayō
jōīē badhuṁ, dēkhāya badhuṁ, śānē karī yāda, ēnē huṁ nā gaṇī śakyō
chē karma tō tanē pāmavānī sīḍī, śānē ēmāṁnē ēmāṁ huṁ baṁdhātō gayō
jīvanamāṁ huṁ tō bhūluṁ ghaṇuṁ, manē sadā yāda tuṁ rākhatōnē rākhatō rahyō
|