Hymn No. 4009 | Date: 04-Jul-1992
તું અત્ર છે, તું તત્ર છે, તું સર્વત્ર છે ક્યાં નથી તું, ના અમે એ તો કહી શકીએ
tuṁ atra chē, tuṁ tatra chē, tuṁ sarvatra chē kyāṁ nathī tuṁ, nā amē ē tō kahī śakīē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-07-04
1992-07-04
1992-07-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15996
તું અત્ર છે, તું તત્ર છે, તું સર્વત્ર છે ક્યાં નથી તું, ના અમે એ તો કહી શકીએ
તું અત્ર છે, તું તત્ર છે, તું સર્વત્ર છે ક્યાં નથી તું, ના અમે એ તો કહી શકીએ
જગમાં જોવા તો જે મળે, જાણવા સમજવા મળે, તારી શક્તિ વિના ના એ તો બને
કરી વાસ હૈયે તો સહુના, અણુએ અણુમાં, અનુભવ લેતીને દેતી તો રહે છે
ગુણે ગુણે તું પૂજાતી, ગુણનિધિ તું કહેવાતી, ગુણસાગર તો તું ને તું તો છે
ડૂબ્યા જગમાં અહંમાં તો જે જે, જીવનમાં તારા થાતા અધિકારી એ તો બને છે
ન નારી છે તું, ના નર છે તું, જગકારણે જગમાં, વિભાજિત તું ને તું તો બને છે
ન વાણી તો તારી શક્તિને વર્ણવી શકે, ભલે વાણી પણ તારી શક્તિથી વહે છે
તને ગોતવી ક્યાં, તને ગોતવી કેમ, યુગોથી સહુના હૈયે સવાલ આ રમતો રહ્યો છે
કરે કોઈ કહ્યું તારું કે ના કરે, અવિચલ પ્રેમ તારો તો હૈયેથી વહેતોને વહેતો રહે છે
સમજ્યા જીવનમાં તને તો જે જે, જગમાં જીવન સદા એનું તો ધન્ય બને છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tuṁ atra chē, tuṁ tatra chē, tuṁ sarvatra chē kyāṁ nathī tuṁ, nā amē ē tō kahī śakīē
jagamāṁ jōvā tō jē malē, jāṇavā samajavā malē, tārī śakti vinā nā ē tō banē
karī vāsa haiyē tō sahunā, aṇuē aṇumāṁ, anubhava lētīnē dētī tō rahē chē
guṇē guṇē tuṁ pūjātī, guṇanidhi tuṁ kahēvātī, guṇasāgara tō tuṁ nē tuṁ tō chē
ḍūbyā jagamāṁ ahaṁmāṁ tō jē jē, jīvanamāṁ tārā thātā adhikārī ē tō banē chē
na nārī chē tuṁ, nā nara chē tuṁ, jagakāraṇē jagamāṁ, vibhājita tuṁ nē tuṁ tō banē chē
na vāṇī tō tārī śaktinē varṇavī śakē, bhalē vāṇī paṇa tārī śaktithī vahē chē
tanē gōtavī kyāṁ, tanē gōtavī kēma, yugōthī sahunā haiyē savāla ā ramatō rahyō chē
karē kōī kahyuṁ tāruṁ kē nā karē, avicala prēma tārō tō haiyēthī vahētōnē vahētō rahē chē
samajyā jīvanamāṁ tanē tō jē jē, jagamāṁ jīvana sadā ēnuṁ tō dhanya banē chē
|