Hymn No. 4029 | Date: 12-Jul-1992
થાતું ને થાતું રહે પ્રભુના રાજમાં તો બધું, પ્રભુના રાજમાં રહે તો થાતું બધું
thātuṁ nē thātuṁ rahē prabhunā rājamāṁ tō badhuṁ, prabhunā rājamāṁ rahē tō thātuṁ badhuṁ
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1992-07-12
1992-07-12
1992-07-12
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16016
થાતું ને થાતું રહે પ્રભુના રાજમાં તો બધું, પ્રભુના રાજમાં રહે તો થાતું બધું
થાતું ને થાતું રહે પ્રભુના રાજમાં તો બધું, પ્રભુના રાજમાં રહે તો થાતું બધું
નથી સંતોષ હૈયે તો સહુના, પ્રભુના રાજમાં જગાવી અસંતોષ, દુઃખ હૈયે એનું કેમ ધર્યું
રોકવા રસ્તા બીજાએ તારી પ્રગતિના, મોઢું તારું જીવનમાં ત્યારે કેમ બગડયું
રોકી રહ્યો છે દ્વાર તારા તું જ્યાં પ્રગતિના, ધ્યાન તારું કેમ એના પર તો ના પડયું
બગાડી નથી શક્તા અન્ય તો જેટલું તારું, રહ્યું છે તારાથીને તારાથી વધુ તો બગડતું
છે હાથમાં તારા તો સુધારવું બધું, અન્ય માટે રાહ જોઈ શાને તારે બેસવું પડયું
છે શું તું એકલો કે અન્યની, શક્તિના આધારે પડે છે તારે તો જીવવું
લઈશ આધાર આવા ક્યાં સુધી તું જીવનમાં, અસક્ત ક્યાં સુધી છે તારે તો રહેવું
મન, બુદ્ધિ ને ભાવોનું છે તારી પાસે તો જીવનમાં, વહેતું ને વહેતું તો ઝરણું
કરી નિર્મળ એને, થઈ નિર્મળ એમાં, પડશે એની સાથેને સાથે તો રહેવું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thātuṁ nē thātuṁ rahē prabhunā rājamāṁ tō badhuṁ, prabhunā rājamāṁ rahē tō thātuṁ badhuṁ
nathī saṁtōṣa haiyē tō sahunā, prabhunā rājamāṁ jagāvī asaṁtōṣa, duḥkha haiyē ēnuṁ kēma dharyuṁ
rōkavā rastā bījāē tārī pragatinā, mōḍhuṁ tāruṁ jīvanamāṁ tyārē kēma bagaḍayuṁ
rōkī rahyō chē dvāra tārā tuṁ jyāṁ pragatinā, dhyāna tāruṁ kēma ēnā para tō nā paḍayuṁ
bagāḍī nathī śaktā anya tō jēṭaluṁ tāruṁ, rahyuṁ chē tārāthīnē tārāthī vadhu tō bagaḍatuṁ
chē hāthamāṁ tārā tō sudhāravuṁ badhuṁ, anya māṭē rāha jōī śānē tārē bēsavuṁ paḍayuṁ
chē śuṁ tuṁ ēkalō kē anyanī, śaktinā ādhārē paḍē chē tārē tō jīvavuṁ
laīśa ādhāra āvā kyāṁ sudhī tuṁ jīvanamāṁ, asakta kyāṁ sudhī chē tārē tō rahēvuṁ
mana, buddhi nē bhāvōnuṁ chē tārī pāsē tō jīvanamāṁ, vahētuṁ nē vahētuṁ tō jharaṇuṁ
karī nirmala ēnē, thaī nirmala ēmāṁ, paḍaśē ēnī sāthēnē sāthē tō rahēvuṁ
|