1992-07-21
1992-07-21
1992-07-21
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16038
આવશે તોફાન જીવનમાં કેમ ને ક્યારે, પ્રભુ જોજે, કિનારે આવેલું નાવ મારું ના ડૂબે

કરી રક્ષા જીવનમાં તેં તો સદાયે, પ્રભુ જોજે, ઊણપ કદી એમાં તો ના આવે
હાલક ડોલક થાતી નાવ જીવનની મારી, પ્રભુ, જીવનમાં લંગર તારું તો એ માગે
બીજું નથી, આંખ સામે તો અંધકાર વિના, પ્રભુ તારો તેજ લિસોટો જીવનમાં તું આપજે
તોફાનોને તોફાનો આવે ને જાયે જીવનમાં, પ્રભુ જોજે, જીવનમાં ના મને એ તોડી નાંખે
ભરી શકું હૈયે ભાવ તારા તો પૂરા, પ્રભુ જોજે, ઊણપ જીવનમાં એમાં તો ના રહે
સંકલ્પે સંકલ્પે આવું હું તો તારી પાસે ને પાસે, પ્રભુ જોજે, સંકલ્પ મારો અધૂરો ના રહે
સુખદુઃખ તો આવે સદા જીવનમાં, પ્રભુ જોજે, સહનશીલતા મારી તો ના તૂટે
દીધી નાવડી જીવનની તો તે, ચલાવજે તું એને રે પ્રભુ, કિનારે આવેલું નાવ મારું ના ડૂબે
કદી લાગે કિનારો પાસે, કદી લાગે દૂર, જોજે રે પ્રભુ, કિનારે નાવ મારું તો લંગારે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvaśē tōphāna jīvanamāṁ kēma nē kyārē, prabhu jōjē, kinārē āvēluṁ nāva māruṁ nā ḍūbē
karī rakṣā jīvanamāṁ tēṁ tō sadāyē, prabhu jōjē, ūṇapa kadī ēmāṁ tō nā āvē
hālaka ḍōlaka thātī nāva jīvananī mārī, prabhu, jīvanamāṁ laṁgara tāruṁ tō ē māgē
bījuṁ nathī, āṁkha sāmē tō aṁdhakāra vinā, prabhu tārō tēja lisōṭō jīvanamāṁ tuṁ āpajē
tōphānōnē tōphānō āvē nē jāyē jīvanamāṁ, prabhu jōjē, jīvanamāṁ nā manē ē tōḍī nāṁkhē
bharī śakuṁ haiyē bhāva tārā tō pūrā, prabhu jōjē, ūṇapa jīvanamāṁ ēmāṁ tō nā rahē
saṁkalpē saṁkalpē āvuṁ huṁ tō tārī pāsē nē pāsē, prabhu jōjē, saṁkalpa mārō adhūrō nā rahē
sukhaduḥkha tō āvē sadā jīvanamāṁ, prabhu jōjē, sahanaśīlatā mārī tō nā tūṭē
dīdhī nāvaḍī jīvananī tō tē, calāvajē tuṁ ēnē rē prabhu, kinārē āvēluṁ nāva māruṁ nā ḍūbē
kadī lāgē kinārō pāsē, kadī lāgē dūra, jōjē rē prabhu, kinārē nāva māruṁ tō laṁgārē
|