Hymn No. 4059 | Date: 26-Jul-1992
રહેવું છે રે પ્રભુ, જીવનમાં મારે તો, તારો થઈને, તારો થઈને
rahēvuṁ chē rē prabhu, jīvanamāṁ mārē tō, tārō thaīnē, tārō thaīnē
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-07-26
1992-07-26
1992-07-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16046
રહેવું છે રે પ્રભુ, જીવનમાં મારે તો, તારો થઈને, તારો થઈને
રહેવું છે રે પ્રભુ, જીવનમાં મારે તો, તારો થઈને, તારો થઈને
રહેજે તું રે પ્રભુ, જીવનમાં તો મારો થઈને રે, મારો થઈને
કરવું છે રે પ્રભુ, જીવનમાં તો બધું તને કહીને, તને તો કહીને
રહેવું છે સાથે જ્યાં તારી રે પ્રભુ, વળશે શું માયા પાછળ દોડીને, દોડીને
રહેવું છે, છે તું તો બધે જગમાં રે પ્રભુ, એ તો સમજીને, સમજીને
રહેવું છે જગમાં તારા વિશ્વાસે રે પ્રભુ, હૈયે એ તો ભરીને, ભરીને
રહેવું છે જગમાં રાખી ધ્યાન તારું રે પ્રભુ, તારા ધ્યાનમાં રહીને, રહીને
રહેવું છે જગમાં સહુ સાથે રે પ્રભુ, હળીમળીને, હળીને મળીને
રહેવું છે જગમાં જીવનમાં રે પ્રભુ, સાચું બોલીને, સાચું બોલીને
રહેવું છે જગમાં રે પ્રભુ, તારા ભક્તિભાવમાં, ડૂબીને, ડૂબીને
https://www.youtube.com/watch?v=fe9gP0xNPUw
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રહેવું છે રે પ્રભુ, જીવનમાં મારે તો, તારો થઈને, તારો થઈને
રહેજે તું રે પ્રભુ, જીવનમાં તો મારો થઈને રે, મારો થઈને
કરવું છે રે પ્રભુ, જીવનમાં તો બધું તને કહીને, તને તો કહીને
રહેવું છે સાથે જ્યાં તારી રે પ્રભુ, વળશે શું માયા પાછળ દોડીને, દોડીને
રહેવું છે, છે તું તો બધે જગમાં રે પ્રભુ, એ તો સમજીને, સમજીને
રહેવું છે જગમાં તારા વિશ્વાસે રે પ્રભુ, હૈયે એ તો ભરીને, ભરીને
રહેવું છે જગમાં રાખી ધ્યાન તારું રે પ્રભુ, તારા ધ્યાનમાં રહીને, રહીને
રહેવું છે જગમાં સહુ સાથે રે પ્રભુ, હળીમળીને, હળીને મળીને
રહેવું છે જગમાં જીવનમાં રે પ્રભુ, સાચું બોલીને, સાચું બોલીને
રહેવું છે જગમાં રે પ્રભુ, તારા ભક્તિભાવમાં, ડૂબીને, ડૂબીને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahēvuṁ chē rē prabhu, jīvanamāṁ mārē tō, tārō thaīnē, tārō thaīnē
rahējē tuṁ rē prabhu, jīvanamāṁ tō mārō thaīnē rē, mārō thaīnē
karavuṁ chē rē prabhu, jīvanamāṁ tō badhuṁ tanē kahīnē, tanē tō kahīnē
rahēvuṁ chē sāthē jyāṁ tārī rē prabhu, valaśē śuṁ māyā pāchala dōḍīnē, dōḍīnē
rahēvuṁ chē, chē tuṁ tō badhē jagamāṁ rē prabhu, ē tō samajīnē, samajīnē
rahēvuṁ chē jagamāṁ tārā viśvāsē rē prabhu, haiyē ē tō bharīnē, bharīnē
rahēvuṁ chē jagamāṁ rākhī dhyāna tāruṁ rē prabhu, tārā dhyānamāṁ rahīnē, rahīnē
rahēvuṁ chē jagamāṁ sahu sāthē rē prabhu, halīmalīnē, halīnē malīnē
rahēvuṁ chē jagamāṁ jīvanamāṁ rē prabhu, sācuṁ bōlīnē, sācuṁ bōlīnē
rahēvuṁ chē jagamāṁ rē prabhu, tārā bhaktibhāvamāṁ, ḍūbīnē, ḍūbīnē
English Explanation: |
|
I want to be yours forever, Oh God (2)
You be mine forever, Oh God (2)
I want to do everything in life only after your permission, Oh God.
When I want to be with you, Oh God, what will I get running after maya (separation)?
I know that you are everywhere in the world, Oh God; I want to be with you understanding this truth completely.
With complete faith for you in my heart, I want to live in the world, Oh God.
I want to live in this world by concentrating only on you, Oh God; by keeping my focus only on you.
I want to stay with everyone in harmony and peace in this world; Oh God.
I want to live in this world, a truthful life, Oh God.
I want to stay in this world immersed in devotion for you, Oh God.
|