Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4087 | Date: 04-Aug-1992
જેવા છે, એવા છે, ભાવો મારી પાસે રે પ્રભુ, બીજા ક્યાંથી હું તો લાવું
Jēvā chē, ēvā chē, bhāvō mārī pāsē rē prabhu, bījā kyāṁthī huṁ tō lāvuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 4087 | Date: 04-Aug-1992

જેવા છે, એવા છે, ભાવો મારી પાસે રે પ્રભુ, બીજા ક્યાંથી હું તો લાવું

  No Audio

jēvā chē, ēvā chē, bhāvō mārī pāsē rē prabhu, bījā kyāṁthī huṁ tō lāvuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1992-08-04 1992-08-04 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16074 જેવા છે, એવા છે, ભાવો મારી પાસે રે પ્રભુ, બીજા ક્યાંથી હું તો લાવું જેવા છે, એવા છે, ભાવો મારી પાસે રે પ્રભુ, બીજા ક્યાંથી હું તો લાવું

સુધારી ના શકું જીવનમાં હું તો એને રે પ્રભુ, તારી કૃપા જો ના હું તો પામું

કરતી રહી છે દખલગીરી માયા તો એમાં, તારી નજરમાં હું તો આ તો લાવું

વિકારો પણ રહ્યા છે ભાગ એમાં ભજવી, તારા સાથ વિના ક્યાંથી એને હટાવું

રહ્યાં ના કાબૂમાં કદી ભાવો તો મારા, ભાવે, ભાવે, તણાતોને તણાતો હું તો જાઉં

કદી સાચા કદી ખોટા જાગે એ તો મુજમાં, કાબૂમાં ક્યાંથી એને હું તો લાવું

ભાવે, ભાવે, જઈ ડૂબી એમાં તો એવો, હું તો એવો બનતોને બનતો જાઉં

બનવું છે જેવું તો મારે, રહેવા દેજો ભાવો એવા, હૈયે તારી પાસે એવું હું તો માગું

ખોટાને ખોટા ભાવો જગાવી હૈયે, જગમાં દુઃખીને દુઃખી હું તો જીવનમાં થાઊં

લાગે જો ભાવો મારા ખોટા, દેજો શક્તિ મને, હૈયે જીવનમાં સારા ભાવો લાવું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jēvā chē, ēvā chē, bhāvō mārī pāsē rē prabhu, bījā kyāṁthī huṁ tō lāvuṁ

sudhārī nā śakuṁ jīvanamāṁ huṁ tō ēnē rē prabhu, tārī kr̥pā jō nā huṁ tō pāmuṁ

karatī rahī chē dakhalagīrī māyā tō ēmāṁ, tārī najaramāṁ huṁ tō ā tō lāvuṁ

vikārō paṇa rahyā chē bhāga ēmāṁ bhajavī, tārā sātha vinā kyāṁthī ēnē haṭāvuṁ

rahyāṁ nā kābūmāṁ kadī bhāvō tō mārā, bhāvē, bhāvē, taṇātōnē taṇātō huṁ tō jāuṁ

kadī sācā kadī khōṭā jāgē ē tō mujamāṁ, kābūmāṁ kyāṁthī ēnē huṁ tō lāvuṁ

bhāvē, bhāvē, jaī ḍūbī ēmāṁ tō ēvō, huṁ tō ēvō banatōnē banatō jāuṁ

banavuṁ chē jēvuṁ tō mārē, rahēvā dējō bhāvō ēvā, haiyē tārī pāsē ēvuṁ huṁ tō māguṁ

khōṭānē khōṭā bhāvō jagāvī haiyē, jagamāṁ duḥkhīnē duḥkhī huṁ tō jīvanamāṁ thāūṁ

lāgē jō bhāvō mārā khōṭā, dējō śakti manē, haiyē jīvanamāṁ sārā bhāvō lāvuṁ
Scan Image

Gujarati Bhajan no. 4087 by Satguru Devendra Ghia - Kaka
First...408440854086...Last