1992-08-15
1992-08-15
1992-08-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16099
રહીશું પડયાને પડયા, વિકારોને વિકારોમાં તો જીવનમાં
રહીશું પડયાને પડયા, વિકારોને વિકારોમાં તો જીવનમાં,
તો જીવનમાં, કરીશું શું, કરીશું શું
રાખી ના શકીશું મનને જો, કાબૂમાંને કાબૂમાં તો જીવનમાં, તો જીવનમાં...
વાત વાતમાં ક્રોધમાં તો જો, તણાતાં ને તણાતાં રહીશું જીવનમાં, તો જીવનમાં...
રોકી ના શકીશું માન અપમાનના ભાવો તો જીવનમાં, તો જીવનમાં...
ના કરવાનું ને, ના કરવાનું કરતા રહીશું, ફરિયાદ વિના જીવનમાં તો બીજું, કરીશું શું...
રાખીશું ના જો ધ્યાન પહોંચવું છે જ્યાં, અધવચ્ચે રહ્યાં વિના તો જીવનમાં, કરીશું શું...
ખોટા કાર્યોમાં રહીશું, વેડફતા જો શક્તિ, કરવો પડશે સામનો જીવનમાં ત્યાં, કરીશું શું...
ઇચ્છાએ ઇચ્છાઓમાં, જીવનમાં તણાતાંને તણાતાં જો રહીશું, જીવનમાં તો, કરીશું શું ...
વિલાસિતામાંને વિલાસિતામાં જીવનમાં પ્રભુને જો વીસરશું, જીવનમાં તો, કરીશું શું...
શ્વાસે શ્વાસે જીવન ચાલે, શ્વાસે શ્વાસે પ્રભુમય જો વણીશું નહીં, તો એવા જીવનને, કરીશું શું ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahīśuṁ paḍayānē paḍayā, vikārōnē vikārōmāṁ tō jīvanamāṁ,
tō jīvanamāṁ, karīśuṁ śuṁ, karīśuṁ śuṁ
rākhī nā śakīśuṁ mananē jō, kābūmāṁnē kābūmāṁ tō jīvanamāṁ, tō jīvanamāṁ...
vāta vātamāṁ krōdhamāṁ tō jō, taṇātāṁ nē taṇātāṁ rahīśuṁ jīvanamāṁ, tō jīvanamāṁ...
rōkī nā śakīśuṁ māna apamānanā bhāvō tō jīvanamāṁ, tō jīvanamāṁ...
nā karavānuṁ nē, nā karavānuṁ karatā rahīśuṁ, phariyāda vinā jīvanamāṁ tō bījuṁ, karīśuṁ śuṁ...
rākhīśuṁ nā jō dhyāna pahōṁcavuṁ chē jyāṁ, adhavaccē rahyāṁ vinā tō jīvanamāṁ, karīśuṁ śuṁ...
khōṭā kāryōmāṁ rahīśuṁ, vēḍaphatā jō śakti, karavō paḍaśē sāmanō jīvanamāṁ tyāṁ, karīśuṁ śuṁ...
icchāē icchāōmāṁ, jīvanamāṁ taṇātāṁnē taṇātāṁ jō rahīśuṁ, jīvanamāṁ tō, karīśuṁ śuṁ ...
vilāsitāmāṁnē vilāsitāmāṁ jīvanamāṁ prabhunē jō vīsaraśuṁ, jīvanamāṁ tō, karīśuṁ śuṁ...
śvāsē śvāsē jīvana cālē, śvāsē śvāsē prabhumaya jō vaṇīśuṁ nahīṁ, tō ēvā jīvananē, karīśuṁ śuṁ ...
|