Hymn No. 4113 | Date: 16-Aug-1992
જાગે કે વહે પ્રેમ જો હૈયીંમાં તો તારા, તારા પ્રેમનું પાત્ર પ્રભુને તો તું બનાવી દેજે
jāgē kē vahē prēma jō haiyīṁmāṁ tō tārā, tārā prēmanuṁ pātra prabhunē tō tuṁ banāvī dējē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-08-16
1992-08-16
1992-08-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16100
જાગે કે વહે પ્રેમ જો હૈયીંમાં તો તારા, તારા પ્રેમનું પાત્ર પ્રભુને તો તું બનાવી દેજે
જાગે કે વહે પ્રેમ જો હૈયીંમાં તો તારા, તારા પ્રેમનું પાત્ર પ્રભુને તો તું બનાવી દેજે
જાગે ક્રોધ જો મનમાં, હૈયાંમાં ના એને વસવા દેજે, તારા વિકારોને શિકાર એનો બનાવી દેજે
જાગે કે આવે વિચારોને વિચારો જીવનમાં, તારા વિચારોમાં વિચાર પ્રભુના તો તું ભરી દેજે
જાગે ઇર્ષ્યા જીવનમાં તો જ્યારે, તારા દુઃખને જીવનમાં નિશાન એનું તું બનાવી દેજે
જાગે લોભ હૈયે તને તો જ્યારે, સદ્ગુણોને જીવનમાં લોભનું નિશાન તું બનાવી દેજે
જાગે અભિમાન હૈયે તને તો જ્યારે, છે તું પ્રભુનું તો સંતાન, અભિમાન એનું જગાવી દેજે
જાગે મોહ હૈયાંમાં તો તારા, જીવનમાં પ્રભુદર્શનનો મોહ, ત્યારે તો તું જગાડી દેજે
જાગે કે આવે આંસુ આંખમાં તો તારા, પ્રભુ વિરહના આંસુ આંખમાંથી તું વહેવા દેજે
જાગે પ્રભુ માટેની ઇચ્છા જીવનમાં તારી, કરી નિર્મળ હૈયું ને આંખો, મુખડા સહુના તું નિરખી લેજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jāgē kē vahē prēma jō haiyīṁmāṁ tō tārā, tārā prēmanuṁ pātra prabhunē tō tuṁ banāvī dējē
jāgē krōdha jō manamāṁ, haiyāṁmāṁ nā ēnē vasavā dējē, tārā vikārōnē śikāra ēnō banāvī dējē
jāgē kē āvē vicārōnē vicārō jīvanamāṁ, tārā vicārōmāṁ vicāra prabhunā tō tuṁ bharī dējē
jāgē irṣyā jīvanamāṁ tō jyārē, tārā duḥkhanē jīvanamāṁ niśāna ēnuṁ tuṁ banāvī dējē
jāgē lōbha haiyē tanē tō jyārē, sadguṇōnē jīvanamāṁ lōbhanuṁ niśāna tuṁ banāvī dējē
jāgē abhimāna haiyē tanē tō jyārē, chē tuṁ prabhunuṁ tō saṁtāna, abhimāna ēnuṁ jagāvī dējē
jāgē mōha haiyāṁmāṁ tō tārā, jīvanamāṁ prabhudarśananō mōha, tyārē tō tuṁ jagāḍī dējē
jāgē kē āvē āṁsu āṁkhamāṁ tō tārā, prabhu virahanā āṁsu āṁkhamāṁthī tuṁ vahēvā dējē
jāgē prabhu māṭēnī icchā jīvanamāṁ tārī, karī nirmala haiyuṁ nē āṁkhō, mukhaḍā sahunā tuṁ nirakhī lējē
|