Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4143 | Date: 25-Aug-1992
કોઈને જગમાં તો કાંઈ કહેવાય નહીં, શું કહેવું, કેમ કહેવું, એ તો સમજાય નહીં
Kōīnē jagamāṁ tō kāṁī kahēvāya nahīṁ, śuṁ kahēvuṁ, kēma kahēvuṁ, ē tō samajāya nahīṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4143 | Date: 25-Aug-1992

કોઈને જગમાં તો કાંઈ કહેવાય નહીં, શું કહેવું, કેમ કહેવું, એ તો સમજાય નહીં

  No Audio

kōīnē jagamāṁ tō kāṁī kahēvāya nahīṁ, śuṁ kahēvuṁ, kēma kahēvuṁ, ē tō samajāya nahīṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-08-25 1992-08-25 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16130 કોઈને જગમાં તો કાંઈ કહેવાય નહીં, શું કહેવું, કેમ કહેવું, એ તો સમજાય નહીં કોઈને જગમાં તો કાંઈ કહેવાય નહીં, શું કહેવું, કેમ કહેવું, એ તો સમજાય નહીં

સમજશે એમાં કેટલું, કરશે વર્તન કેટલું, જગમાં એ તો કાંઈ કહેવાય નહીં

ધ્યાન રાખી પડશે તો કહેવું, કોઈની સમજણને ઠેસ એમાં તો પહોંચાડાય નહીં

કહેવામાં પડશે રાખવું લક્ષ્ય તો સદા, વધુ ઓછું તો કાંઈ ઉમેરાય નહીં

કહેવામાં પડશે તો સમજીને કહેવું, બડાશ ખોટી એમાં તો ઠલવાય નહીં

પડશે કહેવું તો કહેવાની રીતે, કહેવાનું કાંઈ કોઈ પર તો લદાય નહીં

કહેવું તો પડશે એની રીતે, કહેવું શબ્દ જલદી કોઈથી તો ઉકેલાય નહીં

સીધી સાદી ભાષામાં પડશે તો કહેવું, એના વિના જલદી એ સમજાય નહીં

ભરાય એટલો ભરવો પ્રેમ તો વાતમાં, ગળે જલદી એના વિના ઊતરાવાય નહીં

સમજીને પ્રકૃતિ, પડશે કહેવી તો વાતો, એના વિના તો ઉદ્દેશ તો સધાય નહીં
View Original Increase Font Decrease Font


કોઈને જગમાં તો કાંઈ કહેવાય નહીં, શું કહેવું, કેમ કહેવું, એ તો સમજાય નહીં

સમજશે એમાં કેટલું, કરશે વર્તન કેટલું, જગમાં એ તો કાંઈ કહેવાય નહીં

ધ્યાન રાખી પડશે તો કહેવું, કોઈની સમજણને ઠેસ એમાં તો પહોંચાડાય નહીં

કહેવામાં પડશે રાખવું લક્ષ્ય તો સદા, વધુ ઓછું તો કાંઈ ઉમેરાય નહીં

કહેવામાં પડશે તો સમજીને કહેવું, બડાશ ખોટી એમાં તો ઠલવાય નહીં

પડશે કહેવું તો કહેવાની રીતે, કહેવાનું કાંઈ કોઈ પર તો લદાય નહીં

કહેવું તો પડશે એની રીતે, કહેવું શબ્દ જલદી કોઈથી તો ઉકેલાય નહીં

સીધી સાદી ભાષામાં પડશે તો કહેવું, એના વિના જલદી એ સમજાય નહીં

ભરાય એટલો ભરવો પ્રેમ તો વાતમાં, ગળે જલદી એના વિના ઊતરાવાય નહીં

સમજીને પ્રકૃતિ, પડશે કહેવી તો વાતો, એના વિના તો ઉદ્દેશ તો સધાય નહીં




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kōīnē jagamāṁ tō kāṁī kahēvāya nahīṁ, śuṁ kahēvuṁ, kēma kahēvuṁ, ē tō samajāya nahīṁ

samajaśē ēmāṁ kēṭaluṁ, karaśē vartana kēṭaluṁ, jagamāṁ ē tō kāṁī kahēvāya nahīṁ

dhyāna rākhī paḍaśē tō kahēvuṁ, kōīnī samajaṇanē ṭhēsa ēmāṁ tō pahōṁcāḍāya nahīṁ

kahēvāmāṁ paḍaśē rākhavuṁ lakṣya tō sadā, vadhu ōchuṁ tō kāṁī umērāya nahīṁ

kahēvāmāṁ paḍaśē tō samajīnē kahēvuṁ, baḍāśa khōṭī ēmāṁ tō ṭhalavāya nahīṁ

paḍaśē kahēvuṁ tō kahēvānī rītē, kahēvānuṁ kāṁī kōī para tō ladāya nahīṁ

kahēvuṁ tō paḍaśē ēnī rītē, kahēvuṁ śabda jaladī kōīthī tō ukēlāya nahīṁ

sīdhī sādī bhāṣāmāṁ paḍaśē tō kahēvuṁ, ēnā vinā jaladī ē samajāya nahīṁ

bharāya ēṭalō bharavō prēma tō vātamāṁ, galē jaladī ēnā vinā ūtarāvāya nahīṁ

samajīnē prakr̥ti, paḍaśē kahēvī tō vātō, ēnā vinā tō uddēśa tō sadhāya nahīṁ
Scan Image

Gujarati Bhajan no. 4143 by Satguru Devendra Ghia - Kaka
First...414141424143...Last