Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4150 | Date: 29-Aug-1992
મારું ને મારું કહીને રે, મેં મારા મનડાંને બહુ ચડાવી દીધું
Māruṁ nē māruṁ kahīnē rē, mēṁ mārā manaḍāṁnē bahu caḍāvī dīdhuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 4150 | Date: 29-Aug-1992

મારું ને મારું કહીને રે, મેં મારા મનડાંને બહુ ચડાવી દીધું

  No Audio

māruṁ nē māruṁ kahīnē rē, mēṁ mārā manaḍāṁnē bahu caḍāvī dīdhuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1992-08-29 1992-08-29 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16137 મારું ને મારું કહીને રે, મેં મારા મનડાંને બહુ ચડાવી દીધું મારું ને મારું કહીને રે, મેં મારા મનડાંને બહુ ચડાવી દીધું

વખાણી ખીંચડી દાંતે વળગી, સાર્થક કરી, એણે મને બનાવી દીધું

રાખી ના શકશે એને મારા કાબૂમાં, મન માન્યું એ તો કરતું રહ્યું

મળ્યો ના સાથ પૂરો એને તો જ્યાં, બધું અધૂરું તો રહેતું ગયું

દીધી આંગળી જ્યાં મેં તો એને, પહોંચો મારો એ તો ગળતું ગયું

કરી હાલત બૂરી એણે તો મારી, નચાવી નચાવી મને થકવતું રહ્યું

વિચારો ને મને બુદ્ધિને પણ, સાથેને સાથે ઘસડતું એ તો રહ્યું

કદી અહીં તો કદી ક્યાં, બધે એ તો ભાગતું ને ભાગતું રહ્યું

છટક્યું તો જ્યાં, હાથમાંથી એ એકવાર, હાથમાં જલદી એ તો ના રહ્યું

હાથના કર્યાં મને હૈયે રે વાગ્યાં, મારે હવે જઈને આ તો કોને કહેવું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

māruṁ nē māruṁ kahīnē rē, mēṁ mārā manaḍāṁnē bahu caḍāvī dīdhuṁ

vakhāṇī khīṁcaḍī dāṁtē valagī, sārthaka karī, ēṇē manē banāvī dīdhuṁ

rākhī nā śakaśē ēnē mārā kābūmāṁ, mana mānyuṁ ē tō karatuṁ rahyuṁ

malyō nā sātha pūrō ēnē tō jyāṁ, badhuṁ adhūruṁ tō rahētuṁ gayuṁ

dīdhī āṁgalī jyāṁ mēṁ tō ēnē, pahōṁcō mārō ē tō galatuṁ gayuṁ

karī hālata būrī ēṇē tō mārī, nacāvī nacāvī manē thakavatuṁ rahyuṁ

vicārō nē manē buddhinē paṇa, sāthēnē sāthē ghasaḍatuṁ ē tō rahyuṁ

kadī ahīṁ tō kadī kyāṁ, badhē ē tō bhāgatuṁ nē bhāgatuṁ rahyuṁ

chaṭakyuṁ tō jyāṁ, hāthamāṁthī ē ēkavāra, hāthamāṁ jaladī ē tō nā rahyuṁ

hāthanā karyāṁ manē haiyē rē vāgyāṁ, mārē havē jaīnē ā tō kōnē kahēvuṁ
Scan Image

Gujarati Bhajan no. 4150 by Satguru Devendra Ghia - Kaka
First...414741484149...Last