1992-08-29
1992-08-29
1992-08-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16138
કકળાવશો આંતરડી જીવનમાં તો કોઈની, પ્રભુ એમાં તો મારો રાજી નથી

કારણ કે કારણ વિના, દેશો દગો જીવનમાં કોઈને, પ્રભુ એમાં તો મારો રાજી નથી
જીવનમાં ખોટું બોલતાંને, કરતાને કરતા રહીશું, પ્રભુ એમાં તો મારો રાજી નથી
કદમ કદમ પર લોભલાલચમાં જો ઝૂકતાં રહીશું, પ્રભુ એમાં તો મારો રાજી નથી
દૃષ્ટિએ દૃષ્ટિમાં જીવનમાં વાસનાઓ જો ભરતાં રહીશું, પ્રભુ એમાં તો મારો રાજી નથી
હૈયાંમાં પ્રેમને બદલે, વેરને જો સંવરતા રહીશું, પ્રભુ એમાં તો મારો રાજી નથી
શબ્દે શબ્દે, વર્તને વર્તને, અન્યને દુઃખી કરતા રહીશું, પ્રભુ એમાં તો મારો રાજી નથી
અહંના ઉકાળા ને અભિમાનના રસ જો પીતા રહીશું, પ્રભુ એમાં તો મારો રાજી નથી
જો ખુદમાં કે પ્રભુમાં વિશ્વાસ જીવનમાં ખોતા રહીશું, પ્રભુ એમાં તો મારો રાજી નથી
લઈ માનવ જનમ, વ્યર્થ એને જો વેડફતા રહીશું, પ્રભુ એમાં તો મારો રાજી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kakalāvaśō āṁtaraḍī jīvanamāṁ tō kōīnī, prabhu ēmāṁ tō mārō rājī nathī
kāraṇa kē kāraṇa vinā, dēśō dagō jīvanamāṁ kōīnē, prabhu ēmāṁ tō mārō rājī nathī
jīvanamāṁ khōṭuṁ bōlatāṁnē, karatānē karatā rahīśuṁ, prabhu ēmāṁ tō mārō rājī nathī
kadama kadama para lōbhalālacamāṁ jō jhūkatāṁ rahīśuṁ, prabhu ēmāṁ tō mārō rājī nathī
dr̥ṣṭiē dr̥ṣṭimāṁ jīvanamāṁ vāsanāō jō bharatāṁ rahīśuṁ, prabhu ēmāṁ tō mārō rājī nathī
haiyāṁmāṁ prēmanē badalē, vēranē jō saṁvaratā rahīśuṁ, prabhu ēmāṁ tō mārō rājī nathī
śabdē śabdē, vartanē vartanē, anyanē duḥkhī karatā rahīśuṁ, prabhu ēmāṁ tō mārō rājī nathī
ahaṁnā ukālā nē abhimānanā rasa jō pītā rahīśuṁ, prabhu ēmāṁ tō mārō rājī nathī
jō khudamāṁ kē prabhumāṁ viśvāsa jīvanamāṁ khōtā rahīśuṁ, prabhu ēmāṁ tō mārō rājī nathī
laī mānava janama, vyartha ēnē jō vēḍaphatā rahīśuṁ, prabhu ēmāṁ tō mārō rājī nathī
|