Hymn No. 4179 | Date: 09-Sep-1992
સુખદુઃખમાં તો હૈયાંને સંભાળજો રે, સુખદુઃખમાં હૈયાંને સંભાળજો
sukhaduḥkhamāṁ tō haiyāṁnē saṁbhālajō rē, sukhaduḥkhamāṁ haiyāṁnē saṁbhālajō
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-09-09
1992-09-09
1992-09-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16166
સુખદુઃખમાં તો હૈયાંને સંભાળજો રે, સુખદુઃખમાં હૈયાંને સંભાળજો
સુખદુઃખમાં તો હૈયાંને સંભાળજો રે, સુખદુઃખમાં હૈયાંને સંભાળજો
જાશે લાગી તો ઠેસ એને તો, અવગણના જ્યાં એની તો કરશો રે
ચાહના ચાહના એ તો ખીલતું જાશે, ના બીજું એ તો સ્વીકારે રે
મળવાને હળવા, ઉત્સુક એ તો રહેશે, આવકાર સાચો જ્યાં એ પામશે રે
કોમળ રહેવા સદા એ તો ચાહે, બનતા કઠોર વાર ના એને લાગશે રે
દુઃખે દુઃખે દુઃખી જલદી એ તો થાતું, સુખને સદા એ તો સત્કારશે રે
પ્રેમને જ્યાં એ સત્કારશે, કરવા સહન બધું તૈયાર એ તો થાશે રે
પ્રેમ જોઈને વળશે એ તો ત્યાં, પ્રેમ વિના ના બીજું એ તો ચાહે રે
જોશે રાહ સદા એ તો પ્રેમ ને ભાવની, મસ્ત એમાં એ તો રહેશે રે
બનશે જ્યાં એ તો કાબૂ બહાર, ના હાથમાં ત્યારે એ તો રહેશે રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sukhaduḥkhamāṁ tō haiyāṁnē saṁbhālajō rē, sukhaduḥkhamāṁ haiyāṁnē saṁbhālajō
jāśē lāgī tō ṭhēsa ēnē tō, avagaṇanā jyāṁ ēnī tō karaśō rē
cāhanā cāhanā ē tō khīlatuṁ jāśē, nā bījuṁ ē tō svīkārē rē
malavānē halavā, utsuka ē tō rahēśē, āvakāra sācō jyāṁ ē pāmaśē rē
kōmala rahēvā sadā ē tō cāhē, banatā kaṭhōra vāra nā ēnē lāgaśē rē
duḥkhē duḥkhē duḥkhī jaladī ē tō thātuṁ, sukhanē sadā ē tō satkāraśē rē
prēmanē jyāṁ ē satkāraśē, karavā sahana badhuṁ taiyāra ē tō thāśē rē
prēma jōīnē valaśē ē tō tyāṁ, prēma vinā nā bījuṁ ē tō cāhē rē
jōśē rāha sadā ē tō prēma nē bhāvanī, masta ēmāṁ ē tō rahēśē rē
banaśē jyāṁ ē tō kābū bahāra, nā hāthamāṁ tyārē ē tō rahēśē rē
|