Hymn No. 4178 | Date: 09-Sep-1992
રે, સિધ્ધમાતા વ્હાલી, અરે ઓ ડીસાવાળી, ભજવી છે મારે, તને જગજનની જાણીને
rē, sidhdhamātā vhālī, arē ō ḍīsāvālī, bhajavī chē mārē, tanē jagajananī jāṇīnē
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1992-09-09
1992-09-09
1992-09-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16165
રે, સિધ્ધમાતા વ્હાલી, અરે ઓ ડીસાવાળી, ભજવી છે મારે, તને જગજનની જાણીને
રે, સિધ્ધમાતા વ્હાલી, અરે ઓ ડીસાવાળી, ભજવી છે મારે, તને જગજનની જાણીને
રે, સિધ્ધમાતા વ્હાલી, પૂજવી છે મારે તને તો, શક્તિ સ્વરૂપ સમજીને
રે, સિધ્ધમાતા વ્હાલી, ભજવી છે મારે તને તો, દયાસાગર તો જાણીને
રે, સિધ્ધમાતા વ્હાલી, પૂજવી છે મારે તને તો, સર્વવ્યાપક તો સમજીને
રે, સિધ્ધમાતા વ્હાલી, ભજવી છે મારે તને તો, ગુણસાગર તો જાણીને
રે, સિધ્ધમાતા વ્હાલી, પૂજવી છે મારે તને તો, મારી પોતાની તો સમજીને
રે, સિધ્ધમાતા વ્હાલી, ભજવી છે મારે તને તો, ભક્ત વત્સલ જાણીને
રે, સિધ્ધમાતા વ્હાલી, પૂજવી છે મારે તને તો, પ્રેમ સ્વરૂપ તો સમજીને
રે, સિધ્ધમાતા વ્હાલી, ભજવી છે મારે તને તો, ભાવભરી તો જાણીને
રે, સિધ્ધમાતા વ્હાલી, પૂજવી છે મારે તને તો એક સ્વરૂપ તો સમજીને
https://www.youtube.com/watch?v=gS6Vfdn5q7w
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રે, સિધ્ધમાતા વ્હાલી, અરે ઓ ડીસાવાળી, ભજવી છે મારે, તને જગજનની જાણીને
રે, સિધ્ધમાતા વ્હાલી, પૂજવી છે મારે તને તો, શક્તિ સ્વરૂપ સમજીને
રે, સિધ્ધમાતા વ્હાલી, ભજવી છે મારે તને તો, દયાસાગર તો જાણીને
રે, સિધ્ધમાતા વ્હાલી, પૂજવી છે મારે તને તો, સર્વવ્યાપક તો સમજીને
રે, સિધ્ધમાતા વ્હાલી, ભજવી છે મારે તને તો, ગુણસાગર તો જાણીને
રે, સિધ્ધમાતા વ્હાલી, પૂજવી છે મારે તને તો, મારી પોતાની તો સમજીને
રે, સિધ્ધમાતા વ્હાલી, ભજવી છે મારે તને તો, ભક્ત વત્સલ જાણીને
રે, સિધ્ધમાતા વ્હાલી, પૂજવી છે મારે તને તો, પ્રેમ સ્વરૂપ તો સમજીને
રે, સિધ્ધમાતા વ્હાલી, ભજવી છે મારે તને તો, ભાવભરી તો જાણીને
રે, સિધ્ધમાતા વ્હાલી, પૂજવી છે મારે તને તો એક સ્વરૂપ તો સમજીને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rē, sidhdhamātā vhālī, arē ō ḍīsāvālī, bhajavī chē mārē, tanē jagajananī jāṇīnē
rē, sidhdhamātā vhālī, pūjavī chē mārē tanē tō, śakti svarūpa samajīnē
rē, sidhdhamātā vhālī, bhajavī chē mārē tanē tō, dayāsāgara tō jāṇīnē
rē, sidhdhamātā vhālī, pūjavī chē mārē tanē tō, sarvavyāpaka tō samajīnē
rē, sidhdhamātā vhālī, bhajavī chē mārē tanē tō, guṇasāgara tō jāṇīnē
rē, sidhdhamātā vhālī, pūjavī chē mārē tanē tō, mārī pōtānī tō samajīnē
rē, sidhdhamātā vhālī, bhajavī chē mārē tanē tō, bhakta vatsala jāṇīnē
rē, sidhdhamātā vhālī, pūjavī chē mārē tanē tō, prēma svarūpa tō samajīnē
rē, sidhdhamātā vhālī, bhajavī chē mārē tanē tō, bhāvabharī tō jāṇīnē
rē, sidhdhamātā vhālī, pūjavī chē mārē tanē tō ēka svarūpa tō samajīnē
|