1992-09-10
1992-09-10
1992-09-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16174
ખૂલ્યા ના દ્વાર જો પ્રભુના, ખોલી ના શક્યો દ્વાર જો તું પ્રભુના

ભવેભવનું ભટકવાનું તો તારું, એ તો કેમ બંધ થાશે (2)
ભૂલ્યા કે ચૂક્યા રસ્તા તો જીવનમાં, પહોંચ્યા ના દ્વારે તો પ્રભુના
આવ્યા જીવનમાં ખોલવા દ્વાર પ્રભુના, ખોલ્યાં દ્વાર તેં તો માયાના
કર્યા ના, રાખ્યા ના દ્વાર સાફ હૈયાંના, ખૂલશે દ્વાર ક્યાંથી પ્રભુના
ભેદ મિટયા ના તારી દૃષ્ટિના, રહ્યો ખાતો માર, તું તો વિકારોના
રહ્યો ખોલતો દ્વાર તું દુઃખના, ખોલ્યા ના દ્વાર તેં તો અંતરના
પીધા ના પ્યાલા તેં પ્રભુપ્રેમના, મદહોશ બન્યો, પી પી પ્યાલા માયાના
રાચી રહ્યો જીવનમાં તું સંકુચિતતામાં, પી ના શક્યો પ્યાલા તું વિશાળતાના
કર્યા બંધ દ્વાર દયા કાજે તારા હૈયાંના, ખૂલશે દ્વાર તો ક્યાંથી પ્રભુના
ચૂક્યો રાખવું ધ્યાન પ્રભુનું તું જીવનમાં, આવશે ક્યાંથી એ તારા ધ્યાનમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
khūlyā nā dvāra jō prabhunā, khōlī nā śakyō dvāra jō tuṁ prabhunā
bhavēbhavanuṁ bhaṭakavānuṁ tō tāruṁ, ē tō kēma baṁdha thāśē (2)
bhūlyā kē cūkyā rastā tō jīvanamāṁ, pahōṁcyā nā dvārē tō prabhunā
āvyā jīvanamāṁ khōlavā dvāra prabhunā, khōlyāṁ dvāra tēṁ tō māyānā
karyā nā, rākhyā nā dvāra sāpha haiyāṁnā, khūlaśē dvāra kyāṁthī prabhunā
bhēda miṭayā nā tārī dr̥ṣṭinā, rahyō khātō māra, tuṁ tō vikārōnā
rahyō khōlatō dvāra tuṁ duḥkhanā, khōlyā nā dvāra tēṁ tō aṁtaranā
pīdhā nā pyālā tēṁ prabhuprēmanā, madahōśa banyō, pī pī pyālā māyānā
rācī rahyō jīvanamāṁ tuṁ saṁkucitatāmāṁ, pī nā śakyō pyālā tuṁ viśālatānā
karyā baṁdha dvāra dayā kājē tārā haiyāṁnā, khūlaśē dvāra tō kyāṁthī prabhunā
cūkyō rākhavuṁ dhyāna prabhunuṁ tuṁ jīvanamāṁ, āvaśē kyāṁthī ē tārā dhyānamāṁ
|