Hymn No. 4189 | Date: 10-Sep-1992
ક્યારેને ક્યારે, પડશે સ્વીકારવી ભૂલો જીવનમાં, જીવનમાં તો ભૂલો તારેને તારે
kyārēnē kyārē, paḍaśē svīkāravī bhūlō jīvanamāṁ, jīvanamāṁ tō bhūlō tārēnē tārē
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1992-09-10
1992-09-10
1992-09-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16176
ક્યારેને ક્યારે, પડશે સ્વીકારવી ભૂલો જીવનમાં, જીવનમાં તો ભૂલો તારેને તારે
ક્યારેને ક્યારે, પડશે સ્વીકારવી ભૂલો જીવનમાં, જીવનમાં તો ભૂલો તારેને તારે
રાહને રાહ જોઈશ જો તું એમાં, ગુમાવીશ ઘણું તું જીવનમાં, એમાં તો ત્યારેને ત્યારે
જાશે વધતોને વધતો, ભૂલોનો ભાર તો જીવનમાં, જીવનમાં તો જ્યારેને જ્યારે
કરતોને કરતો રહીશ ભૂલો તો તું જીવનમાં, સુધારીશ એને જીવનમાં તું ક્યારે
નથી સમય, કે મળશે સમય વધુ જીવનમાં તને તો, જીવનમાં તો જ્યારેને જ્યારે
સમજીશ નહીં જો તું સત્ય જીવનના, રહીશ કરતો ભૂલો, જીવનમાં તું ત્યારેને ત્યારે
ભૂલો જીવનમાં તો સહુની થાશે, માંગશે હિંમત, સુધારવા જીવનમાં તો ત્યારેને ત્યારે
ભૂલોની તો જો પડી જાશે આદત, બનશે મુશ્કેલ સુધારવી એને તો ત્યારેને ત્યારે
રોકી રાખશે માર્ગ એ તો તારા, સુધારીશ નહીં જો તું જીવનમાં, એને તો જ્યારેને જ્યારે
વધવું હશે જીવનમાં તારે જો, આગળ રહેજે સુધારવા તૈયાર એને તો ત્યારેને ત્યારે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kyārēnē kyārē, paḍaśē svīkāravī bhūlō jīvanamāṁ, jīvanamāṁ tō bhūlō tārēnē tārē
rāhanē rāha jōīśa jō tuṁ ēmāṁ, gumāvīśa ghaṇuṁ tuṁ jīvanamāṁ, ēmāṁ tō tyārēnē tyārē
jāśē vadhatōnē vadhatō, bhūlōnō bhāra tō jīvanamāṁ, jīvanamāṁ tō jyārēnē jyārē
karatōnē karatō rahīśa bhūlō tō tuṁ jīvanamāṁ, sudhārīśa ēnē jīvanamāṁ tuṁ kyārē
nathī samaya, kē malaśē samaya vadhu jīvanamāṁ tanē tō, jīvanamāṁ tō jyārēnē jyārē
samajīśa nahīṁ jō tuṁ satya jīvananā, rahīśa karatō bhūlō, jīvanamāṁ tuṁ tyārēnē tyārē
bhūlō jīvanamāṁ tō sahunī thāśē, māṁgaśē hiṁmata, sudhāravā jīvanamāṁ tō tyārēnē tyārē
bhūlōnī tō jō paḍī jāśē ādata, banaśē muśkēla sudhāravī ēnē tō tyārēnē tyārē
rōkī rākhaśē mārga ē tō tārā, sudhārīśa nahīṁ jō tuṁ jīvanamāṁ, ēnē tō jyārēnē jyārē
vadhavuṁ haśē jīvanamāṁ tārē jō, āgala rahējē sudhāravā taiyāra ēnē tō tyārēnē tyārē
|