1992-09-17
1992-09-17
1992-09-17
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16193
શું નથી રે શું નથી, જગમાં તારા રે પ્રભુ, શું નથી રે શું નથી

છે બધું તો તારા જગમાં રે પ્રભુ, નથી જેવું, તારા જગમાં તો કંઈ નથી
ચાહીએ તો જગમાં જે જે જગમાં, કોઈકને મળ્યા વિના એ રહ્યું નથી
વિચારોના સમૂહ તો છે જગમાં રે પ્રભુ, તુજમાં અટક્યા વિના રહ્યાં નથી
વેર ભી તો જાગે તારા જગમાં રે પ્રભુ, પ્રેમ વિના જગમાં તે રાખ્યા નથી
તું નથી એવું તો કોઈ સ્થાન નથી રે પ્રભુ, તારી ઇચ્છા વિના જગમાં કાંઈ બનતું નથી
દયાનો વાસ તો છે તારા જગમાં રે પ્રભુ, નિષ્ઠુરતા વિના જગ રહ્યું નથી
ખોરાક પાણી વિના જગ તો રહ્યું નથી, શ્વાસો વિના જગમાં કોઈ રહેતું નથી
જગત જીવન વિના તો રહ્યું નથી, પ્રભુ જગત તારા વિના તો રહ્યું નથી
માનવ જીવનમાં તો કર્મ વિના રહ્યો નથી, તને મળ્યા વિના કર્મ અટક્યું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śuṁ nathī rē śuṁ nathī, jagamāṁ tārā rē prabhu, śuṁ nathī rē śuṁ nathī
chē badhuṁ tō tārā jagamāṁ rē prabhu, nathī jēvuṁ, tārā jagamāṁ tō kaṁī nathī
cāhīē tō jagamāṁ jē jē jagamāṁ, kōīkanē malyā vinā ē rahyuṁ nathī
vicārōnā samūha tō chē jagamāṁ rē prabhu, tujamāṁ aṭakyā vinā rahyāṁ nathī
vēra bhī tō jāgē tārā jagamāṁ rē prabhu, prēma vinā jagamāṁ tē rākhyā nathī
tuṁ nathī ēvuṁ tō kōī sthāna nathī rē prabhu, tārī icchā vinā jagamāṁ kāṁī banatuṁ nathī
dayānō vāsa tō chē tārā jagamāṁ rē prabhu, niṣṭhuratā vinā jaga rahyuṁ nathī
khōrāka pāṇī vinā jaga tō rahyuṁ nathī, śvāsō vinā jagamāṁ kōī rahētuṁ nathī
jagata jīvana vinā tō rahyuṁ nathī, prabhu jagata tārā vinā tō rahyuṁ nathī
mānava jīvanamāṁ tō karma vinā rahyō nathī, tanē malyā vinā karma aṭakyuṁ nathī
|