Hymn No. 4211 | Date: 18-Sep-1992
એ, એ કેમ છે, એ, એ તો કેમ છે, જાગે પ્રશ્ન આ તો જીવનમાં, એ, આ તો કેમ છે
ē, ē kēma chē, ē, ē tō kēma chē, jāgē praśna ā tō jīvanamāṁ, ē, ā tō kēma chē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-09-18
1992-09-18
1992-09-18
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16198
એ, એ કેમ છે, એ, એ તો કેમ છે, જાગે પ્રશ્ન આ તો જીવનમાં, એ, આ તો કેમ છે
એ, એ કેમ છે, એ, એ તો કેમ છે, જાગે પ્રશ્ન આ તો જીવનમાં, એ, આ તો કેમ છે
મળે ના જવાબ જ્યાં એનો, પડે ના ચેન જીવનમાં, જીવનમાં બધું, આ તો એ કેમ છે
આકાર વિનાનું મનડું રે જીવનમાં, આકારને નચાવે જીવનમાં બધું, આ તો એ કેમ છે
ગણી ગણી ફેંકો પાસા તો જીવનમાં, પડે ઊલટાને ઊલટા જીવનમાં રે, આ તો એ કેમ છે
તનની નાશવંતતાને જાણે સહુ જગમાં, છૂટે ના તનની માયા જીવનમાં, આ તો એ કેમ છે
જીવન કહો કે કહો નિયતિ, રહે જગમાં બધું બનતું ને બનતું રે, આ તો એ કેમ છે
નર નારીના આકર્ષણોને, જકડી રાખે સહુને તો જીવનમાં, જીવનમાં તો, આ એ કોમ છે
કર્યા વિના યત્નો, પામવું છે સહુએ જગમાં, જાગે આવા ભાવો જીવનમાં, આ એ કેમ છે
દુઃખ વિના ભી દુઃખી થાતા, દુઃખમાંને દુઃખમાં રહે પડયા જીવનમાં રે, આ એ કેમ છે
પામવા પ્રભુને ચાહે સહુ જગમાં, છોડે ના માયા તો જીવનમાં આ એ કેમ છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ē, ē kēma chē, ē, ē tō kēma chē, jāgē praśna ā tō jīvanamāṁ, ē, ā tō kēma chē
malē nā javāba jyāṁ ēnō, paḍē nā cēna jīvanamāṁ, jīvanamāṁ badhuṁ, ā tō ē kēma chē
ākāra vinānuṁ manaḍuṁ rē jīvanamāṁ, ākāranē nacāvē jīvanamāṁ badhuṁ, ā tō ē kēma chē
gaṇī gaṇī phēṁkō pāsā tō jīvanamāṁ, paḍē ūlaṭānē ūlaṭā jīvanamāṁ rē, ā tō ē kēma chē
tananī nāśavaṁtatānē jāṇē sahu jagamāṁ, chūṭē nā tananī māyā jīvanamāṁ, ā tō ē kēma chē
jīvana kahō kē kahō niyati, rahē jagamāṁ badhuṁ banatuṁ nē banatuṁ rē, ā tō ē kēma chē
nara nārīnā ākarṣaṇōnē, jakaḍī rākhē sahunē tō jīvanamāṁ, jīvanamāṁ tō, ā ē kōma chē
karyā vinā yatnō, pāmavuṁ chē sahuē jagamāṁ, jāgē āvā bhāvō jīvanamāṁ, ā ē kēma chē
duḥkha vinā bhī duḥkhī thātā, duḥkhamāṁnē duḥkhamāṁ rahē paḍayā jīvanamāṁ rē, ā ē kēma chē
pāmavā prabhunē cāhē sahu jagamāṁ, chōḍē nā māyā tō jīvanamāṁ ā ē kēma chē
|