Hymn No. 4212 | Date: 19-Sep-1992
બેદરકારી ને બેદરકારીમાં, ગુમાવે સહુ જીવનમાં ઘણું ઘણું, બેદરકારી તોયે છોડે નહીં
bēdarakārī nē bēdarakārīmāṁ, gumāvē sahu jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ, bēdarakārī tōyē chōḍē nahīṁ
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1992-09-19
1992-09-19
1992-09-19
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16199
બેદરકારી ને બેદરકારીમાં, ગુમાવે સહુ જીવનમાં ઘણું ઘણું, બેદરકારી તોયે છોડે નહીં
બેદરકારી ને બેદરકારીમાં, ગુમાવે સહુ જીવનમાં ઘણું ઘણું, બેદરકારી તોયે છોડે નહીં
જાણેને ભોગવે ફળો બેદરકારીના જીવનમાં, જીવનમાં બેદરકારી તોયે છોડે નહીં
કરતા રહે બચાવ એના, ડૂબ્યા રહે તો એમાં, જીવનમાં બેદરકારી એ તો છોડે નહીં
આવે તો ફળ જ્યાં એના તો માંઠા, ગોતે બહાના એના ખોટા, બેદરકારી તો છોડે નહીં
બનાવી દે આદત એની એવી, ફુંકે બણગાં મજબૂરીની જીવનમાં એને તો છોડે નહીં
કરી જાય સુખ ચેનના એ તો છેડા, ગોતે ના તો એ એના છેડા, જીવનમાં એને છોડે નહીં
થાય ના સહન ફળ જ્યારે એના, લે આશરો તો ક્રોધના, બેદરકારી તોયે છોડે નહીં
રાખે કામ બધા એ તો અધૂરા, રહે મુસ્તાક એ આવડતમાં, બેદરકારી તોયે છોડે નહીં
કરી ના પૂરી એ તો જવાબદારી, વસી હૈયે જ્યાં બેદરકારી, જીવનમાં એને તોયે છોડે નહીં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bēdarakārī nē bēdarakārīmāṁ, gumāvē sahu jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ, bēdarakārī tōyē chōḍē nahīṁ
jāṇēnē bhōgavē phalō bēdarakārīnā jīvanamāṁ, jīvanamāṁ bēdarakārī tōyē chōḍē nahīṁ
karatā rahē bacāva ēnā, ḍūbyā rahē tō ēmāṁ, jīvanamāṁ bēdarakārī ē tō chōḍē nahīṁ
āvē tō phala jyāṁ ēnā tō māṁṭhā, gōtē bahānā ēnā khōṭā, bēdarakārī tō chōḍē nahīṁ
banāvī dē ādata ēnī ēvī, phuṁkē baṇagāṁ majabūrīnī jīvanamāṁ ēnē tō chōḍē nahīṁ
karī jāya sukha cēnanā ē tō chēḍā, gōtē nā tō ē ēnā chēḍā, jīvanamāṁ ēnē chōḍē nahīṁ
thāya nā sahana phala jyārē ēnā, lē āśarō tō krōdhanā, bēdarakārī tōyē chōḍē nahīṁ
rākhē kāma badhā ē tō adhūrā, rahē mustāka ē āvaḍatamāṁ, bēdarakārī tōyē chōḍē nahīṁ
karī nā pūrī ē tō javābadārī, vasī haiyē jyāṁ bēdarakārī, jīvanamāṁ ēnē tōyē chōḍē nahīṁ
|