1985-05-02
1985-05-02
1985-05-02
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1626
જગાડી છે જે જ્યોત ભક્તિની, તેં મારા હૈયામાં
જગાડી છે જે જ્યોત ભક્તિની, તેં મારા હૈયામાં
જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે
પૂરીને તેલ તારા પ્રેમનું, સદા મારા હૈયામાં
જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે
ભલે આવે આંધી સંકટોની, સદા મારા જીવનમાં
જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે
દઈને કૃપાનાં દાન તારાં, સદા મારા જીવનમાં
જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે
પાઈને પ્રેમપીયૂષનું પાન, સદા મારા જીવનમાં
જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે
કરીને મારા જીવનનાં અટપટાં કંઈક કામ
જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે
રાખીને મારું ધ્યાન સદા તારા ચરણમાં
જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે
વિકસે જીવનફૂલ મારું, સદા તારી ક્યારીમાં
જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે
ભૂલીને ભાન મારું, સદા ડૂબી રહું તુજ સ્મરણમાં
જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે
https://www.youtube.com/watch?v=w0tfI9gltB0
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જગાડી છે જે જ્યોત ભક્તિની, તેં મારા હૈયામાં
જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે
પૂરીને તેલ તારા પ્રેમનું, સદા મારા હૈયામાં
જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે
ભલે આવે આંધી સંકટોની, સદા મારા જીવનમાં
જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે
દઈને કૃપાનાં દાન તારાં, સદા મારા જીવનમાં
જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે
પાઈને પ્રેમપીયૂષનું પાન, સદા મારા જીવનમાં
જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે
કરીને મારા જીવનનાં અટપટાં કંઈક કામ
જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે
રાખીને મારું ધ્યાન સદા તારા ચરણમાં
જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે
વિકસે જીવનફૂલ મારું, સદા તારી ક્યારીમાં
જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે
ભૂલીને ભાન મારું, સદા ડૂબી રહું તુજ સ્મરણમાં
જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jagāḍī chē jē jyōta bhaktinī, tēṁ mārā haiyāmāṁ
jōjē hō māḍī, ē jyōta sadā jalatī rahē
pūrīnē tēla tārā prēmanuṁ, sadā mārā haiyāmāṁ
jōjē hō māḍī, ē jyōta sadā jalatī rahē
bhalē āvē āṁdhī saṁkaṭōnī, sadā mārā jīvanamāṁ
jōjē hō māḍī, ē jyōta sadā jalatī rahē
daīnē kr̥pānāṁ dāna tārāṁ, sadā mārā jīvanamāṁ
jōjē hō māḍī, ē jyōta sadā jalatī rahē
pāīnē prēmapīyūṣanuṁ pāna, sadā mārā jīvanamāṁ
jōjē hō māḍī, ē jyōta sadā jalatī rahē
karīnē mārā jīvananāṁ aṭapaṭāṁ kaṁīka kāma
jōjē hō māḍī, ē jyōta sadā jalatī rahē
rākhīnē māruṁ dhyāna sadā tārā caraṇamāṁ
jōjē hō māḍī, ē jyōta sadā jalatī rahē
vikasē jīvanaphūla māruṁ, sadā tārī kyārīmāṁ
jōjē hō māḍī, ē jyōta sadā jalatī rahē
bhūlīnē bhāna māruṁ, sadā ḍūbī rahuṁ tuja smaraṇamāṁ
jōjē hō māḍī, ē jyōta sadā jalatī rahē
English Explanation |
|
Here Kaka is requesting Mother Divine...
The devotion that you lit in my heart, O Mother Divine never let that light in me die.
Put the oil of your love in that light, O Mother Divine never let that light die.
No matter how many storms it has to face, O Mother Divine never let that light in me die.
Always keep your grace on me O Mother Divine, and never let that light in me die.
By always standing by my side and helping, O Mother Divine never let that light in me die.
Allow me to be in your shelter always Mother Divine and never let that light in me die.
Can reach a state where I can always stay connected with you O Mother Divine and never let that light in me die.
જગાડી છે જે જ્યોત ભક્તિની, તેં મારા હૈયામાંજગાડી છે જે જ્યોત ભક્તિની, તેં મારા હૈયામાં
જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે
પૂરીને તેલ તારા પ્રેમનું, સદા મારા હૈયામાં
જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે
ભલે આવે આંધી સંકટોની, સદા મારા જીવનમાં
જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે
દઈને કૃપાનાં દાન તારાં, સદા મારા જીવનમાં
જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે
પાઈને પ્રેમપીયૂષનું પાન, સદા મારા જીવનમાં
જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે
કરીને મારા જીવનનાં અટપટાં કંઈક કામ
જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે
રાખીને મારું ધ્યાન સદા તારા ચરણમાં
જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે
વિકસે જીવનફૂલ મારું, સદા તારી ક્યારીમાં
જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે
ભૂલીને ભાન મારું, સદા ડૂબી રહું તુજ સ્મરણમાં
જોજે હો માડી, એ જ્યોત સદા જલતી રહે1985-05-02https://i.ytimg.com/vi/w0tfI9gltB0/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=w0tfI9gltB0
|