1992-10-24
1992-10-24
1992-10-24
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16276
છે જગના ખૂણે ખૂણે રે માડી, છે જ્યાં તારોને તારો તો વાસ

પહોંચી જાશે રે માડી, ત્યારે તારી પાસે તો, મારા હૈયાંની તો વાત
નથી સમય તને તો લાગવાનો, છે જ્યાં તું તો સમયની તો પાર
ધરાવીએ ગમે એટલું તને, ભાવને પ્રેમ વિના લાગે, લુખ્ખાં તને પકવાન
સમયની સીમા તો બાંધે મને, ખૂટી ના ખૂટશે, મારી હૈયાંની તો વાત
એક સાથે તો ઊછળે ઘણી હૈયાંમાં, થાય મૂંઝવણ, કરવી ક્યાંથી શરૂઆત
જાશે ઊતરી હૈયાંનો ભાર મારો, કહી દઈશ તને તો જ્યાં મારા હૈયાંની વાત
રહ્યો છે જ્યાં હૈયે વાતોનો ભાર, કરવો પડશે ખાલી કહીને હૈયાંની વાત
હશે દુઃખથી ભરેલી, સુખથી ભરેલી, પડશે કહેવી તો બધી વાત
રાખવું નથી હૈયે તો કોઈ અંતર, જ્યાં તું તો છે મારીને મારી વાત
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē jaganā khūṇē khūṇē rē māḍī, chē jyāṁ tārōnē tārō tō vāsa
pahōṁcī jāśē rē māḍī, tyārē tārī pāsē tō, mārā haiyāṁnī tō vāta
nathī samaya tanē tō lāgavānō, chē jyāṁ tuṁ tō samayanī tō pāra
dharāvīē gamē ēṭaluṁ tanē, bhāvanē prēma vinā lāgē, lukhkhāṁ tanē pakavāna
samayanī sīmā tō bāṁdhē manē, khūṭī nā khūṭaśē, mārī haiyāṁnī tō vāta
ēka sāthē tō ūchalē ghaṇī haiyāṁmāṁ, thāya mūṁjhavaṇa, karavī kyāṁthī śarūāta
jāśē ūtarī haiyāṁnō bhāra mārō, kahī daīśa tanē tō jyāṁ mārā haiyāṁnī vāta
rahyō chē jyāṁ haiyē vātōnō bhāra, karavō paḍaśē khālī kahīnē haiyāṁnī vāta
haśē duḥkhathī bharēlī, sukhathī bharēlī, paḍaśē kahēvī tō badhī vāta
rākhavuṁ nathī haiyē tō kōī aṁtara, jyāṁ tuṁ tō chē mārīnē mārī vāta
|