Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 4319 | Date: 09-Nov-1992
છોડવું પડશે જ્યાં બધું તો જગમાં, ત્યાં કરી કરી ભેગું રે જીવનમાં, તો કરશો શું
Chōḍavuṁ paḍaśē jyāṁ badhuṁ tō jagamāṁ, tyāṁ karī karī bhēguṁ rē jīvanamāṁ, tō karaśō śuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 4319 | Date: 09-Nov-1992

છોડવું પડશે જ્યાં બધું તો જગમાં, ત્યાં કરી કરી ભેગું રે જીવનમાં, તો કરશો શું

  No Audio

chōḍavuṁ paḍaśē jyāṁ badhuṁ tō jagamāṁ, tyāṁ karī karī bhēguṁ rē jīvanamāṁ, tō karaśō śuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-11-09 1992-11-09 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16306 છોડવું પડશે જ્યાં બધું તો જગમાં, ત્યાં કરી કરી ભેગું રે જીવનમાં, તો કરશો શું છોડવું પડશે જ્યાં બધું તો જગમાં, ત્યાં કરી કરી ભેગું રે જીવનમાં, તો કરશો શું

આવ્યો જગમાં ના લાવ્યો તુ કાંઈ સાથે, જીવનમાં રહ્યું તને, મળતું ને મળતું - ત્યાં..

કરતો રહ્યો પૂરી જરૂરિયાતો તો પ્રભુ જ્યાં જગમાં, વધારી એને જીવનમાં જીવન કેમ જીવીશું - ત્યાં..

રાખે ના ખાલી પ્રભુ જગમાં જ્યાં કોઈને, હૈયું એની પાસે તો ખાલી કરીશું - ત્યાં..

કરનાર ને કર્તા છે જ્યાં એક જગમાં તો પ્રભુ, એને ને એને બધું તો કહીશું - ત્યાં..

જાણે છે, છે બધા તો એના કર્યા ના એણે કોઈ દાવા, મારા તારા દાવા તો ના કરીશું - ત્યાં..

મૂક્યા છે વિશ્વાસ, એણે પોતાની કૃતિમાં, જીવનમાં એનામાં વિશ્વાસ તો મૂકીશું - ત્યાં..

છે જ્યાં એ તો આપણા, એનાને એના બનીને, જીવનમાં વશમાં એને તો લઈશું - ત્યાં..

પ્રેમસાગર તો છે પ્રભુ, વહાવે એ પ્રેમની ધારા, પ્રેમથી પ્રેમમાં એને તો બાંધીશું - ત્યાં..

રાખે ના અંતર એ તો કોઈથી, જીવનમાં જીવી એવું, અંતર એનામાં ના પડવા દઈશું - ત્યાં..
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chōḍavuṁ paḍaśē jyāṁ badhuṁ tō jagamāṁ, tyāṁ karī karī bhēguṁ rē jīvanamāṁ, tō karaśō śuṁ

āvyō jagamāṁ nā lāvyō tu kāṁī sāthē, jīvanamāṁ rahyuṁ tanē, malatuṁ nē malatuṁ - tyāṁ..

karatō rahyō pūrī jarūriyātō tō prabhu jyāṁ jagamāṁ, vadhārī ēnē jīvanamāṁ jīvana kēma jīvīśuṁ - tyāṁ..

rākhē nā khālī prabhu jagamāṁ jyāṁ kōīnē, haiyuṁ ēnī pāsē tō khālī karīśuṁ - tyāṁ..

karanāra nē kartā chē jyāṁ ēka jagamāṁ tō prabhu, ēnē nē ēnē badhuṁ tō kahīśuṁ - tyāṁ..

jāṇē chē, chē badhā tō ēnā karyā nā ēṇē kōī dāvā, mārā tārā dāvā tō nā karīśuṁ - tyāṁ..

mūkyā chē viśvāsa, ēṇē pōtānī kr̥timāṁ, jīvanamāṁ ēnāmāṁ viśvāsa tō mūkīśuṁ - tyāṁ..

chē jyāṁ ē tō āpaṇā, ēnānē ēnā banīnē, jīvanamāṁ vaśamāṁ ēnē tō laīśuṁ - tyāṁ..

prēmasāgara tō chē prabhu, vahāvē ē prēmanī dhārā, prēmathī prēmamāṁ ēnē tō bāṁdhīśuṁ - tyāṁ..

rākhē nā aṁtara ē tō kōīthī, jīvanamāṁ jīvī ēvuṁ, aṁtara ēnāmāṁ nā paḍavā daīśuṁ - tyāṁ..
Scan Image

Gujarati Bhajan no. 4319 by Satguru Devendra Ghia - Kaka
First...431543164317...Last