Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4326 | Date: 11-Nov-1992
શ્વાસે ને શ્વાસે, છે સાથે ને સાથે તો મારો દીનાનાથ, રહેજે તું એના રે વિશ્વાસે ને વિશ્વાસે
Śvāsē nē śvāsē, chē sāthē nē sāthē tō mārō dīnānātha, rahējē tuṁ ēnā rē viśvāsē nē viśvāsē

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

Hymn No. 4326 | Date: 11-Nov-1992

શ્વાસે ને શ્વાસે, છે સાથે ને સાથે તો મારો દીનાનાથ, રહેજે તું એના રે વિશ્વાસે ને વિશ્વાસે

  No Audio

śvāsē nē śvāsē, chē sāthē nē sāthē tō mārō dīnānātha, rahējē tuṁ ēnā rē viśvāsē nē viśvāsē

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

1992-11-11 1992-11-11 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16313 શ્વાસે ને શ્વાસે, છે સાથે ને સાથે તો મારો દીનાનાથ, રહેજે તું એના રે વિશ્વાસે ને વિશ્વાસે શ્વાસે ને શ્વાસે, છે સાથે ને સાથે તો મારો દીનાનાથ, રહેજે તું એના રે વિશ્વાસે ને વિશ્વાસે

કરે છે ચડઊતર એ તો તારી અંદર ને અંદર, ભરવા શક્તિ એ તો શક્તિની સાથે ને સાથે

હૈયે એના તો પ્રેમ વહે, કરે એ પ્રેમથી, જગમાં ધ્યાન તારું એ તો પ્રેમથી રાખે

છોડે ના એ તો તને, ગમે તેવું તું તો કરે, જીવનમાં રહે એ તો તારી સાથે ને સાથે

સૂઝે ના જ્યારે તને, પુકારે જ્યાં તું તો એને, માર્ગ તારો, એમાંથી એ તો કાઢે ને કાઢે

થાશે બધું એની શક્તિથી, એની શક્તિ વિના બનશે નહિ, રહેજે રે તું એના તો વિશ્વાસે

રહેવા ના દેશે તને તો એ અધવચ્ચે, રહેશે જ્યાં તું તો જીવનમાં, એના તો વિશ્વાસે

રહેશે કરતો તું તો જીવનમાં બધું, જીવનમાં તો બધું એનાને એના રે વિશ્વાસે

રહેજે ને રહેજે રે જીવનમાં તું તો સદા, રહેજે સદા, એક એના વિશ્વાસે ને વિશ્વાસે
View Original Increase Font Decrease Font

શ્વાસે ને શ્વાસે, છે સાથે ને સાથે તો મારો દીનાનાથ, રહેજે તું એના રે વિશ્વાસે ને વિશ્વાસે

કરે છે ચડઊતર એ તો તારી અંદર ને અંદર, ભરવા શક્તિ એ તો શક્તિની સાથે ને સાથે

હૈયે એના તો પ્રેમ વહે, કરે એ પ્રેમથી, જગમાં ધ્યાન તારું એ તો પ્રેમથી રાખે

છોડે ના એ તો તને, ગમે તેવું તું તો કરે, જીવનમાં રહે એ તો તારી સાથે ને સાથે

સૂઝે ના જ્યારે તને, પુકારે જ્યાં તું તો એને, માર્ગ તારો, એમાંથી એ તો કાઢે ને કાઢે

થાશે બધું એની શક્તિથી, એની શક્તિ વિના બનશે નહિ, રહેજે રે તું એના તો વિશ્વાસે

રહેવા ના દેશે તને તો એ અધવચ્ચે, રહેશે જ્યાં તું તો જીવનમાં, એના તો વિશ્વાસે

રહેશે કરતો તું તો જીવનમાં બધું, જીવનમાં તો બધું એનાને એના રે વિશ્વાસે

રહેજે ને રહેજે રે જીવનમાં તું તો સદા, રહેજે સદા, એક એના વિશ્વાસે ને વિશ્વાસે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śvāsē nē śvāsē, chē sāthē nē sāthē tō mārō dīnānātha, rahējē tuṁ ēnā rē viśvāsē nē viśvāsē

karē chē caḍaūtara ē tō tārī aṁdara nē aṁdara, bharavā śakti ē tō śaktinī sāthē nē sāthē

haiyē ēnā tō prēma vahē, karē ē prēmathī, jagamāṁ dhyāna tāruṁ ē tō prēmathī rākhē

chōḍē nā ē tō tanē, gamē tēvuṁ tuṁ tō karē, jīvanamāṁ rahē ē tō tārī sāthē nē sāthē

sūjhē nā jyārē tanē, pukārē jyāṁ tuṁ tō ēnē, mārga tārō, ēmāṁthī ē tō kāḍhē nē kāḍhē

thāśē badhuṁ ēnī śaktithī, ēnī śakti vinā banaśē nahi, rahējē rē tuṁ ēnā tō viśvāsē

rahēvā nā dēśē tanē tō ē adhavaccē, rahēśē jyāṁ tuṁ tō jīvanamāṁ, ēnā tō viśvāsē

rahēśē karatō tuṁ tō jīvanamāṁ badhuṁ, jīvanamāṁ tō badhuṁ ēnānē ēnā rē viśvāsē

rahējē nē rahējē rē jīvanamāṁ tuṁ tō sadā, rahējē sadā, ēka ēnā viśvāsē nē viśvāsē
Scan Image

Gujarati Bhajan no. 4326 by Satguru Devendra Ghia - Kaka
First...432443254326...Last