1992-11-23
1992-11-23
1992-11-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16340
વ્યવસ્થિત બનો, વ્યવસ્થિત બનો, જીવનમાં વ્યવસ્થિત બનો

શું નાનું કે મોટું, કાર્ય જીવનમાં બધા, વ્યવસ્થિત પૂરા તો કરે
શું તનડાંના પ્રદેશમાં, કે શું મનડાંના પ્રદેશમાં, જીવનમાં વ્યવસ્થિત રહો
વ્યવસ્થામાં રહી છે શક્તિ પૂરી, રહી વ્યવસ્થિત ઉપયોગ એનો તો કરો
હરેક કાર્ય થાશે પૂરા સરળ રીતે, વ્યવસ્થિત રીતે જીવનમાં એને શરૂ કરો
વિચારોમાં તો રહી છે શક્તિ, જીવનમાં તો વિચારોને વ્યવસ્થિત કરો
હર વાતોને હર ચીજમાં, જીવનમાં તો વ્યવસ્થિત ને વ્યવસ્થિત રહો
જળવાશે તો સબંધો જીવનમાં, જીવનમાં તો સબંધોમાં વ્યવસ્થિત રહો
આચારોને યત્નો છે શક્તિના સ્રોત પૂરી, જીવનમાં વ્યવસ્થિત એમાં રહો
જીવનમાં જો કાંઈ પ્રાપ્ત કરવું હોય તો, મંત્ર જીવનમાં તો આ અપનાવો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vyavasthita banō, vyavasthita banō, jīvanamāṁ vyavasthita banō
śuṁ nānuṁ kē mōṭuṁ, kārya jīvanamāṁ badhā, vyavasthita pūrā tō karē
śuṁ tanaḍāṁnā pradēśamāṁ, kē śuṁ manaḍāṁnā pradēśamāṁ, jīvanamāṁ vyavasthita rahō
vyavasthāmāṁ rahī chē śakti pūrī, rahī vyavasthita upayōga ēnō tō karō
harēka kārya thāśē pūrā sarala rītē, vyavasthita rītē jīvanamāṁ ēnē śarū karō
vicārōmāṁ tō rahī chē śakti, jīvanamāṁ tō vicārōnē vyavasthita karō
hara vātōnē hara cījamāṁ, jīvanamāṁ tō vyavasthita nē vyavasthita rahō
jalavāśē tō sabaṁdhō jīvanamāṁ, jīvanamāṁ tō sabaṁdhōmāṁ vyavasthita rahō
ācārōnē yatnō chē śaktinā srōta pūrī, jīvanamāṁ vyavasthita ēmāṁ rahō
jīvanamāṁ jō kāṁī prāpta karavuṁ hōya tō, maṁtra jīvanamāṁ tō ā apanāvō
|