1992-11-29
1992-11-29
1992-11-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16355
રહે ના સમજ ભલે બીજી, રાખજે સમજ આ તો હૈયાંમાં
રહે ના સમજ ભલે બીજી, રાખજે સમજ આ તો હૈયાંમાં,
પ્રભુ તો તારા છે, પ્રભુ તો તારા છે
જાણેઅજાણ્યે, કર્યા કંઈક તેં ગુનાઓ,
પ્રભુએ જીવનમાં ના તને તો તરછોડયા છે
રહ્યો છે તું તો કહેતો, પ્રભુને તું તો તારા,
જીવનમાં કેટલા તારા બનાવી શક્યો છે
બનાવવા એને તો તારા, રહ્યા છે રોકી રસ્તા તારા,
તારા ને તારા જેને તેં ગણ્યા છે
જોઈ લે ને સમજી લે તું જીવનમાં, કોને તારે,
તારા ને તારા તો ગણવાના છે
દે સાથ જીવનમાં તને તો જે, પ્રભુને બનાવવામાં તારા,
તારે એને તારા ગણવાના છે
તારવી લેજે કોણ છે સાચા, કોણ છે ખોટા,
જીવન તારું તો જ્યાં તારું ને તારું છે
સર્જનહારે સર્જ્યા નથી કોઈ એનાથી મોટા,
ધ્યાનમાં સદા આ તો રાખવાનું છે
કરીશ ભૂલ જો તું આમાં, બનીશ ભોગ તું એમાં,
દુઃખ તારે ને તારે એનું ભોગવવાનું છે
કરી લેજે જીવનમાં તું હવે એવું,
જીવનમાં પ્રભુને તો જ્યાં તારા બનાવવાના છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રહે ના સમજ ભલે બીજી, રાખજે સમજ આ તો હૈયાંમાં,
પ્રભુ તો તારા છે, પ્રભુ તો તારા છે
જાણેઅજાણ્યે, કર્યા કંઈક તેં ગુનાઓ,
પ્રભુએ જીવનમાં ના તને તો તરછોડયા છે
રહ્યો છે તું તો કહેતો, પ્રભુને તું તો તારા,
જીવનમાં કેટલા તારા બનાવી શક્યો છે
બનાવવા એને તો તારા, રહ્યા છે રોકી રસ્તા તારા,
તારા ને તારા જેને તેં ગણ્યા છે
જોઈ લે ને સમજી લે તું જીવનમાં, કોને તારે,
તારા ને તારા તો ગણવાના છે
દે સાથ જીવનમાં તને તો જે, પ્રભુને બનાવવામાં તારા,
તારે એને તારા ગણવાના છે
તારવી લેજે કોણ છે સાચા, કોણ છે ખોટા,
જીવન તારું તો જ્યાં તારું ને તારું છે
સર્જનહારે સર્જ્યા નથી કોઈ એનાથી મોટા,
ધ્યાનમાં સદા આ તો રાખવાનું છે
કરીશ ભૂલ જો તું આમાં, બનીશ ભોગ તું એમાં,
દુઃખ તારે ને તારે એનું ભોગવવાનું છે
કરી લેજે જીવનમાં તું હવે એવું,
જીવનમાં પ્રભુને તો જ્યાં તારા બનાવવાના છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahē nā samaja bhalē bījī, rākhajē samaja ā tō haiyāṁmāṁ,
prabhu tō tārā chē, prabhu tō tārā chē
jāṇēajāṇyē, karyā kaṁīka tēṁ gunāō,
prabhuē jīvanamāṁ nā tanē tō tarachōḍayā chē
rahyō chē tuṁ tō kahētō, prabhunē tuṁ tō tārā,
jīvanamāṁ kēṭalā tārā banāvī śakyō chē
banāvavā ēnē tō tārā, rahyā chē rōkī rastā tārā,
tārā nē tārā jēnē tēṁ gaṇyā chē
jōī lē nē samajī lē tuṁ jīvanamāṁ, kōnē tārē,
tārā nē tārā tō gaṇavānā chē
dē sātha jīvanamāṁ tanē tō jē, prabhunē banāvavāmāṁ tārā,
tārē ēnē tārā gaṇavānā chē
tāravī lējē kōṇa chē sācā, kōṇa chē khōṭā,
jīvana tāruṁ tō jyāṁ tāruṁ nē tāruṁ chē
sarjanahārē sarjyā nathī kōī ēnāthī mōṭā,
dhyānamāṁ sadā ā tō rākhavānuṁ chē
karīśa bhūla jō tuṁ āmāṁ, banīśa bhōga tuṁ ēmāṁ,
duḥkha tārē nē tārē ēnuṁ bhōgavavānuṁ chē
karī lējē jīvanamāṁ tuṁ havē ēvuṁ,
jīvanamāṁ prabhunē tō jyāṁ tārā banāvavānā chē
|