Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4369 | Date: 30-Nov-1992
શું થયું, કેમ થયું, ના સમજાયું, મારા દિલને કોઈ વાતે ચેન ના પડયું
Śuṁ thayuṁ, kēma thayuṁ, nā samajāyuṁ, mārā dilanē kōī vātē cēna nā paḍayuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 4369 | Date: 30-Nov-1992

શું થયું, કેમ થયું, ના સમજાયું, મારા દિલને કોઈ વાતે ચેન ના પડયું

  No Audio

śuṁ thayuṁ, kēma thayuṁ, nā samajāyuṁ, mārā dilanē kōī vātē cēna nā paḍayuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1992-11-30 1992-11-30 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16356 શું થયું, કેમ થયું, ના સમજાયું, મારા દિલને કોઈ વાતે ચેન ના પડયું શું થયું, કેમ થયું, ના સમજાયું, મારા દિલને કોઈ વાતે ચેન ના પડયું

ભુલાઈ હતી યાદ જેની, યાદ આવી એની, એની યાદમાં દિલ બેચેન બન્યું

સૂઝે ના કાંઈ હવે બીજું, મુખે નામ એનું ચડયું, એના નામમાં ડૂબી ગયું

એના ભાવમાં તો એ ભીંજાતું ગયું, એના માટે તો એ બેચેન બનતું ગયું

મારા દિલ પર યાદ એની એવી છવાઈ ગઈ, એના વિના ચેન ના પડયું

યાદે યાદે રહી યાદ એની તો જાગતી, એનું યાદમય દિલ તો બની ગયું

યાદે યાદે રહ્યું સુખ મળતું, એની યાદ વિના તો દિલ બેચેન તો રહ્યું

જાગી ગઈ જ્યાં યાદ બીજી, હાલત બેચેનીની મારી તો એ વધારી ગયું

કરી કોશિશો, ટકી ના યાદ, જાગ્યો જ્યાં સ્રોત યાદનો, યાદમય બનાવી ગયું

મળ્યો સહારો જ્યાં યાદોનો જીવનમાં, યાદની યાદમાં તો ચેન મળતું રહ્યું
View Original Increase Font Decrease Font

શું થયું, કેમ થયું, ના સમજાયું, મારા દિલને કોઈ વાતે ચેન ના પડયું

ભુલાઈ હતી યાદ જેની, યાદ આવી એની, એની યાદમાં દિલ બેચેન બન્યું

સૂઝે ના કાંઈ હવે બીજું, મુખે નામ એનું ચડયું, એના નામમાં ડૂબી ગયું

એના ભાવમાં તો એ ભીંજાતું ગયું, એના માટે તો એ બેચેન બનતું ગયું

મારા દિલ પર યાદ એની એવી છવાઈ ગઈ, એના વિના ચેન ના પડયું

યાદે યાદે રહી યાદ એની તો જાગતી, એનું યાદમય દિલ તો બની ગયું

યાદે યાદે રહ્યું સુખ મળતું, એની યાદ વિના તો દિલ બેચેન તો રહ્યું

જાગી ગઈ જ્યાં યાદ બીજી, હાલત બેચેનીની મારી તો એ વધારી ગયું

કરી કોશિશો, ટકી ના યાદ, જાગ્યો જ્યાં સ્રોત યાદનો, યાદમય બનાવી ગયું

મળ્યો સહારો જ્યાં યાદોનો જીવનમાં, યાદની યાદમાં તો ચેન મળતું રહ્યું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śuṁ thayuṁ, kēma thayuṁ, nā samajāyuṁ, mārā dilanē kōī vātē cēna nā paḍayuṁ

bhulāī hatī yāda jēnī, yāda āvī ēnī, ēnī yādamāṁ dila bēcēna banyuṁ

sūjhē nā kāṁī havē bījuṁ, mukhē nāma ēnuṁ caḍayuṁ, ēnā nāmamāṁ ḍūbī gayuṁ

ēnā bhāvamāṁ tō ē bhīṁjātuṁ gayuṁ, ēnā māṭē tō ē bēcēna banatuṁ gayuṁ

mārā dila para yāda ēnī ēvī chavāī gaī, ēnā vinā cēna nā paḍayuṁ

yādē yādē rahī yāda ēnī tō jāgatī, ēnuṁ yādamaya dila tō banī gayuṁ

yādē yādē rahyuṁ sukha malatuṁ, ēnī yāda vinā tō dila bēcēna tō rahyuṁ

jāgī gaī jyāṁ yāda bījī, hālata bēcēnīnī mārī tō ē vadhārī gayuṁ

karī kōśiśō, ṭakī nā yāda, jāgyō jyāṁ srōta yādanō, yādamaya banāvī gayuṁ

malyō sahārō jyāṁ yādōnō jīvanamāṁ, yādanī yādamāṁ tō cēna malatuṁ rahyuṁ
Scan Image

Gujarati Bhajan no. 4369 by Satguru Devendra Ghia - Kaka
First...436643674368...Last