Hymn No. 4380 | Date: 04-Dec-1992
જઇ જઈશ રે પ્રભુ, હું તો બીજે રે ક્યાંથી, નીક્ળ્યો છું જ્યાં હું તમારામાંને તમારામાંથી
jai jaīśa rē prabhu, huṁ tō bījē rē kyāṁthī, nīklyō chuṁ jyāṁ huṁ tamārāmāṁnē tamārāmāṁthī
કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)
1992-12-04
1992-12-04
1992-12-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16367
જઇ જઈશ રે પ્રભુ, હું તો બીજે રે ક્યાંથી, નીક્ળ્યો છું જ્યાં હું તમારામાંને તમારામાંથી
જઇ જઈશ રે પ્રભુ, હું તો બીજે રે ક્યાંથી, નીક્ળ્યો છું જ્યાં હું તમારામાંને તમારામાંથી
ગોતવા શાને જીવનમાં સહારા મારે રે બીજા, જ્યાં તું તો છે મારો સાથી ને સાથી
રહીએ રાતદિન જ્યાં સાથે ને સાથે, થાતી નથી મુલાકાત તમારી શાને ને શાથી
છે વ્યાપ્ત જ્યાં પ્રભુ તું તો બધે, દૂરને દૂર તું તો થાય છે મારી બેપરવાહીથી
તું ને હું તો જ્યાં એક છીએ, લાગે છે ડર મને તારો તો હૈયે શાને ને શાથી
છે મુક્તિની દોટ તો મારી, ગઈ છે એ તો અટકી, એ તો બંધનો ને બંધનોથી
સમજવા છે તને રે પ્રભુ, છે તું તો પ્રેમમય, સમજવા છે જીવનમાં તને તો પ્રેમથી
કરવા છે સહન દુઃખ દર્દ તો જીવનમાં, ત્યજીશ ના તને રે પ્રભુ એના તો ત્રાસથી
રહેશે ના, કે જાગશે ના અજંપો તો હૈયે, ભરી દઈશ હૈયું મારું તો ભાવને વેરાગ્યથી
થાશે જીવનમાં તો બધું, થાતું રહ્યું બધું રે જીવનમાં, તારી દયા ને તારી કૃપાથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jai jaīśa rē prabhu, huṁ tō bījē rē kyāṁthī, nīklyō chuṁ jyāṁ huṁ tamārāmāṁnē tamārāmāṁthī
gōtavā śānē jīvanamāṁ sahārā mārē rē bījā, jyāṁ tuṁ tō chē mārō sāthī nē sāthī
rahīē rātadina jyāṁ sāthē nē sāthē, thātī nathī mulākāta tamārī śānē nē śāthī
chē vyāpta jyāṁ prabhu tuṁ tō badhē, dūranē dūra tuṁ tō thāya chē mārī bēparavāhīthī
tuṁ nē huṁ tō jyāṁ ēka chīē, lāgē chē ḍara manē tārō tō haiyē śānē nē śāthī
chē muktinī dōṭa tō mārī, gaī chē ē tō aṭakī, ē tō baṁdhanō nē baṁdhanōthī
samajavā chē tanē rē prabhu, chē tuṁ tō prēmamaya, samajavā chē jīvanamāṁ tanē tō prēmathī
karavā chē sahana duḥkha darda tō jīvanamāṁ, tyajīśa nā tanē rē prabhu ēnā tō trāsathī
rahēśē nā, kē jāgaśē nā ajaṁpō tō haiyē, bharī daīśa haiyuṁ māruṁ tō bhāvanē vērāgyathī
thāśē jīvanamāṁ tō badhuṁ, thātuṁ rahyuṁ badhuṁ rē jīvanamāṁ, tārī dayā nē tārī kr̥pāthī
|