Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4409 | Date: 13-Dec-1992
શરૂઆત તો જ્યાં તારી નબળી છે, પાયો તારો કાચો છે
Śarūāta tō jyāṁ tārī nabalī chē, pāyō tārō kācō chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4409 | Date: 13-Dec-1992

શરૂઆત તો જ્યાં તારી નબળી છે, પાયો તારો કાચો છે

  No Audio

śarūāta tō jyāṁ tārī nabalī chē, pāyō tārō kācō chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-12-13 1992-12-13 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16396 શરૂઆત તો જ્યાં તારી નબળી છે, પાયો તારો કાચો છે શરૂઆત તો જ્યાં તારી નબળી છે, પાયો તારો કાચો છે,

    ઇમારત કાચી તારી રહેવાની છે

બુદ્ધિ તારી પાસે છે સારી, પડતી નથી જ્યાં સમજ તને,

    બેધ્યાનપણાની એ નિશાની છે

સંજોગ જ્યાં તારા સારા છે, સાથ મળતા આવ્યા છે,

    તારા ભાગ્યની એ નિશાની છે

દયા ને ક્ષમા હૈયે ભર્યાં છે, ભક્તિ ને ભાવ જાગ્યો છે,

    સાચા સુખની એ તો નિશાની છે

નમ્રતાભરી જ્યાં વાણી છે, વિવેકની તો ના કોઈ ખામી છે,

    માનવતાની તો એ નિશાની છે

હર વાત જેની ચેતનભરી છે, હૈયે સ્પર્શતી જાય છે,

    શક્તિની તો એ નિશાની છે

ઉમંગભર્યું જ્યાં હૈયું છે, નજરમાંથી શાંતિના ઝરણાં વહે છે

    નિર્મળતાની એ નિશાની છે

હૈયું જેનું સીધુંસાદું છે, સરળતાભરી જેની વાણી છે,

    સંતની તો એ નિશાની છે

ફના થવાની જ્યાં તૈયારી છે, સહનશીલતાની જ્યાં ના ખામી છે,

    પ્રેમની તો એ નિશાની છે, પ્રેમ નીતરતી જ્યાં આંખો છે,

જેની નજરમાં આવકારના દર્શન છે,

    ભાવની તો એ નિશાની છે
View Original Increase Font Decrease Font

શરૂઆત તો જ્યાં તારી નબળી છે, પાયો તારો કાચો છે,

    ઇમારત કાચી તારી રહેવાની છે

બુદ્ધિ તારી પાસે છે સારી, પડતી નથી જ્યાં સમજ તને,

    બેધ્યાનપણાની એ નિશાની છે

સંજોગ જ્યાં તારા સારા છે, સાથ મળતા આવ્યા છે,

    તારા ભાગ્યની એ નિશાની છે

દયા ને ક્ષમા હૈયે ભર્યાં છે, ભક્તિ ને ભાવ જાગ્યો છે,

    સાચા સુખની એ તો નિશાની છે

નમ્રતાભરી જ્યાં વાણી છે, વિવેકની તો ના કોઈ ખામી છે,

    માનવતાની તો એ નિશાની છે

હર વાત જેની ચેતનભરી છે, હૈયે સ્પર્શતી જાય છે,

    શક્તિની તો એ નિશાની છે

ઉમંગભર્યું જ્યાં હૈયું છે, નજરમાંથી શાંતિના ઝરણાં વહે છે

    નિર્મળતાની એ નિશાની છે

હૈયું જેનું સીધુંસાદું છે, સરળતાભરી જેની વાણી છે,

    સંતની તો એ નિશાની છે

ફના થવાની જ્યાં તૈયારી છે, સહનશીલતાની જ્યાં ના ખામી છે,

    પ્રેમની તો એ નિશાની છે, પ્રેમ નીતરતી જ્યાં આંખો છે,

જેની નજરમાં આવકારના દર્શન છે,

    ભાવની તો એ નિશાની છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śarūāta tō jyāṁ tārī nabalī chē, pāyō tārō kācō chē,

imārata kācī tārī rahēvānī chē

buddhi tārī pāsē chē sārī, paḍatī nathī jyāṁ samaja tanē,

bēdhyānapaṇānī ē niśānī chē

saṁjōga jyāṁ tārā sārā chē, sātha malatā āvyā chē,

tārā bhāgyanī ē niśānī chē

dayā nē kṣamā haiyē bharyāṁ chē, bhakti nē bhāva jāgyō chē,

sācā sukhanī ē tō niśānī chē

namratābharī jyāṁ vāṇī chē, vivēkanī tō nā kōī khāmī chē,

mānavatānī tō ē niśānī chē

hara vāta jēnī cētanabharī chē, haiyē sparśatī jāya chē,

śaktinī tō ē niśānī chē

umaṁgabharyuṁ jyāṁ haiyuṁ chē, najaramāṁthī śāṁtinā jharaṇāṁ vahē chē

nirmalatānī ē niśānī chē

haiyuṁ jēnuṁ sīdhuṁsāduṁ chē, saralatābharī jēnī vāṇī chē,

saṁtanī tō ē niśānī chē

phanā thavānī jyāṁ taiyārī chē, sahanaśīlatānī jyāṁ nā khāmī chē,

prēmanī tō ē niśānī chē, prēma nītaratī jyāṁ āṁkhō chē,

jēnī najaramāṁ āvakāranā darśana chē,

bhāvanī tō ē niśānī chē
Scan Image

Gujarati Bhajan no. 4409 by Satguru Devendra Ghia - Kaka
First...440544064407...Last