Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4410 | Date: 13-Dec-1992
માનવો છે રે આભાર, જીવનમાં તો મારે, કંઈકને કંઈકનો માનવો છે આભાર
Mānavō chē rē ābhāra, jīvanamāṁ tō mārē, kaṁīkanē kaṁīkanō mānavō chē ābhāra

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4410 | Date: 13-Dec-1992

માનવો છે રે આભાર, જીવનમાં તો મારે, કંઈકને કંઈકનો માનવો છે આભાર

  No Audio

mānavō chē rē ābhāra, jīvanamāṁ tō mārē, kaṁīkanē kaṁīkanō mānavō chē ābhāra

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-12-13 1992-12-13 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16397 માનવો છે રે આભાર, જીવનમાં તો મારે, કંઈકને કંઈકનો માનવો છે આભાર માનવો છે રે આભાર, જીવનમાં તો મારે, કંઈકને કંઈકનો માનવો છે આભાર

રહ્યાં છે ચડતાને ચડતા ભાર તો જીવનમાં, માનવો છે એ બધાનો તો આભાર

માનીને આભાર જીવનમાં સહુનો તો એને, કરવો છે જીવનમાં હળવો એનો તો ભાર

માનવો છે રે આભાર પહેલો તમારો રે પ્રભુ, દીધો મને તમે સુંદર મનુષ્ય અવતાર

માનવો છે રે આભાર માતપિતાનો રે મારે, કર્યો મોટો જીવનમાં વેઠી કષ્ઠ અપાર

માનવો છે આભાર સદ્ગુરુ બાબાજી મહારાજનો, બાબા સિધ્ધનાથ, બનાવ્યો મને સમજદાર

માનવો છે આભાર સંજોગોનો જીવનમાં, કરી કસોટી સહનશીલતાથી ઘડયો વારંવાર

માનવો છે આભાર જીવનમાં તો સહુનો, દીધો જીવનમાં સાથ, બન્યા જીવનમાં સાચા સાથીદાર

માનવો છે આભાર સંતસમાગમ ને ભક્તોનો, મળી પ્રેરણા જેના જીવનમાંથી મને વારંવાર

માનવો છે આભાર મારે વિરોધીઓનો, કરી વિરોધ લક્ષ્યમાં, લાવી ભૂલો, કર્યો એ ઉપકાર
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mānavō chē rē ābhāra, jīvanamāṁ tō mārē, kaṁīkanē kaṁīkanō mānavō chē ābhāra

rahyāṁ chē caḍatānē caḍatā bhāra tō jīvanamāṁ, mānavō chē ē badhānō tō ābhāra

mānīnē ābhāra jīvanamāṁ sahunō tō ēnē, karavō chē jīvanamāṁ halavō ēnō tō bhāra

mānavō chē rē ābhāra pahēlō tamārō rē prabhu, dīdhō manē tamē suṁdara manuṣya avatāra

mānavō chē rē ābhāra mātapitānō rē mārē, karyō mōṭō jīvanamāṁ vēṭhī kaṣṭha apāra

mānavō chē ābhāra sadguru bābājī mahārājanō, bābā sidhdhanātha, banāvyō manē samajadāra

mānavō chē ābhāra saṁjōgōnō jīvanamāṁ, karī kasōṭī sahanaśīlatāthī ghaḍayō vāraṁvāra

mānavō chē ābhāra jīvanamāṁ tō sahunō, dīdhō jīvanamāṁ sātha, banyā jīvanamāṁ sācā sāthīdāra

mānavō chē ābhāra saṁtasamāgama nē bhaktōnō, malī prēraṇā jēnā jīvanamāṁthī manē vāraṁvāra

mānavō chē ābhāra mārē virōdhīōnō, karī virōdha lakṣyamāṁ, lāvī bhūlō, karyō ē upakāra
Scan Image

Gujarati Bhajan no. 4410 by Satguru Devendra Ghia - Kaka
First...440844094410...Last