Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4437 | Date: 22-Dec-1992
છોડ બધી ચિંતા તું પ્રભુના ચરણે, ચિંતા કરી જીવનમાં નથી કાંઈ તારું થવાનું
Chōḍa badhī ciṁtā tuṁ prabhunā caraṇē, ciṁtā karī jīvanamāṁ nathī kāṁī tāruṁ thavānuṁ

ઇચ્છા, ગમા, અણગમા, ચિંતા (Desire, Like, Dislike, Worry)

Hymn No. 4437 | Date: 22-Dec-1992

છોડ બધી ચિંતા તું પ્રભુના ચરણે, ચિંતા કરી જીવનમાં નથી કાંઈ તારું થવાનું

  No Audio

chōḍa badhī ciṁtā tuṁ prabhunā caraṇē, ciṁtā karī jīvanamāṁ nathī kāṁī tāruṁ thavānuṁ

ઇચ્છા, ગમા, અણગમા, ચિંતા (Desire, Like, Dislike, Worry)

1992-12-22 1992-12-22 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16424 છોડ બધી ચિંતા તું પ્રભુના ચરણે, ચિંતા કરી જીવનમાં નથી કાંઈ તારું થવાનું છોડ બધી ચિંતા તું પ્રભુના ચરણે, ચિંતા કરી જીવનમાં નથી કાંઈ તારું થવાનું

કરી ચિંતા જીવનમાં નથી કોઈનું વળ્યું, જીવનમાં નથી તારું કાંઈ એમાં વળવાનું

કરી ચિંતાઓ તો જીવનમાં, ચિત્તડું તારું એનાથી ને એનાથી ઘેરાયેલું રહેવાનું

ના મારગ સૂઝશે એમાં તો કોઈ સાચો, મન એમાં ને એમાં તો રહેશે ગૂંચવાયેલું

ઘેરાઈ જાશે ચિંતાઓથી મન તો જ્યારે એટલું, ખાવું પીવું પણ ના ભાવવાનું

પડી જાશે આદત જો ચિંતા કરવાની, ચિંતા કર્યા વિના નથી રહી શકાવાનું

ધાર્યું થાય નહીં જગમાં તો કાંઈ બધું, કારણ નથી એ કાંઈ ચિંતા કરવાનું

નાની વાતો પણ રહેશે જો ચિંતા કરાવતી, બનાવશે મુશ્કેલ જીવન જીવવાનું

નાની નાની વાતોને જીવનમાં, ચિંતાનું મોટું સ્વરૂપ નથી કાંઈ દઈ દેવાનું

સહેલો ને છે સરળ ઉપાય, ઘરીને ચિંતા બધી પ્રભુચરણે, ચિંતાથી મુક્ત રહેવાનું
View Original Increase Font Decrease Font

છોડ બધી ચિંતા તું પ્રભુના ચરણે, ચિંતા કરી જીવનમાં નથી કાંઈ તારું થવાનું

કરી ચિંતા જીવનમાં નથી કોઈનું વળ્યું, જીવનમાં નથી તારું કાંઈ એમાં વળવાનું

કરી ચિંતાઓ તો જીવનમાં, ચિત્તડું તારું એનાથી ને એનાથી ઘેરાયેલું રહેવાનું

ના મારગ સૂઝશે એમાં તો કોઈ સાચો, મન એમાં ને એમાં તો રહેશે ગૂંચવાયેલું

ઘેરાઈ જાશે ચિંતાઓથી મન તો જ્યારે એટલું, ખાવું પીવું પણ ના ભાવવાનું

પડી જાશે આદત જો ચિંતા કરવાની, ચિંતા કર્યા વિના નથી રહી શકાવાનું

ધાર્યું થાય નહીં જગમાં તો કાંઈ બધું, કારણ નથી એ કાંઈ ચિંતા કરવાનું

નાની વાતો પણ રહેશે જો ચિંતા કરાવતી, બનાવશે મુશ્કેલ જીવન જીવવાનું

નાની નાની વાતોને જીવનમાં, ચિંતાનું મોટું સ્વરૂપ નથી કાંઈ દઈ દેવાનું

સહેલો ને છે સરળ ઉપાય, ઘરીને ચિંતા બધી પ્રભુચરણે, ચિંતાથી મુક્ત રહેવાનું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chōḍa badhī ciṁtā tuṁ prabhunā caraṇē, ciṁtā karī jīvanamāṁ nathī kāṁī tāruṁ thavānuṁ

karī ciṁtā jīvanamāṁ nathī kōīnuṁ valyuṁ, jīvanamāṁ nathī tāruṁ kāṁī ēmāṁ valavānuṁ

karī ciṁtāō tō jīvanamāṁ, cittaḍuṁ tāruṁ ēnāthī nē ēnāthī ghērāyēluṁ rahēvānuṁ

nā māraga sūjhaśē ēmāṁ tō kōī sācō, mana ēmāṁ nē ēmāṁ tō rahēśē gūṁcavāyēluṁ

ghērāī jāśē ciṁtāōthī mana tō jyārē ēṭaluṁ, khāvuṁ pīvuṁ paṇa nā bhāvavānuṁ

paḍī jāśē ādata jō ciṁtā karavānī, ciṁtā karyā vinā nathī rahī śakāvānuṁ

dhāryuṁ thāya nahīṁ jagamāṁ tō kāṁī badhuṁ, kāraṇa nathī ē kāṁī ciṁtā karavānuṁ

nānī vātō paṇa rahēśē jō ciṁtā karāvatī, banāvaśē muśkēla jīvana jīvavānuṁ

nānī nānī vātōnē jīvanamāṁ, ciṁtānuṁ mōṭuṁ svarūpa nathī kāṁī daī dēvānuṁ

sahēlō nē chē sarala upāya, gharīnē ciṁtā badhī prabhucaraṇē, ciṁtāthī mukta rahēvānuṁ
Scan Image

Gujarati Bhajan no. 4437 by Satguru Devendra Ghia - Kaka
First...443544364437...Last