1993-01-08
1993-01-08
1993-01-08
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16463
મૂંઝારાને મૂંઝારા, જીવનમાં મૂંઝવ્યા વિના રહ્યા નથી
મૂંઝારાને મૂંઝારા, જીવનમાં મૂંઝવ્યા વિના રહ્યા નથી,
મૂંઝવ્યા વિના રહ્યા નથી
ભૂલો એમાં તો, જીવનમાં થયા વિના રહેવાની નથી,
થયા વિના રહેવાની નથી
કહેવાનું જ્યાં ના કહી શક્યાં, કર્યા ઊભા મૂંઝારા હૈયાંમાં,
મૂંઝવ્યા વિના એ રહ્યાં નથી
ઇચ્છાઓના મારગ ના મળ્યા જીવનમાં, રહે કૂદતી તો જ્યાં એ હૈયાંમાં, મૂંઝવ્યા વિના એ રહ્યાં નથી
મળે ના મારગ જીવનમાં, કરે ઊભા એ જીવનમાં મૂંઝારા,
મૂંઝવ્યા વિના એ રહેવાના નથી
વિચારોને વિચારોના મનમાં તો ધસારા,
જીવનમાં મૂંઝવ્યા વિના તો એ રહેવાના નથી
શંકાઓને શંકાઓના ઊછળે પૂર તો જ્યાં હૈયાંમાં,
મૂંઝવશે ઘણા, મૂંઝવ્યા વિના એ રહેવાના નથી
પડે આપણા આપણી સામે જ્યાં જીવનમાં,
પરિસ્થિતિ જીવનમાં આ મૂંઝવ્યા વિના રહેવાની નથી
નિરાશાઓના ઘા લાગે જ્યાં હૈયાંમાં,
સૂઝે ના રસ્તા જ્યાં એમાં, મૂંઝવ્યા વિના એ રહેવાના નથી
ક્રોધ, વેરને ઇર્ષ્યાની આગ જલે જ્યાં હૈયાંમાં,
સૂઝે ના માર્ગ એમાં, મૂંઝવ્યા વિના એ રહેવાના નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mūṁjhārānē mūṁjhārā, jīvanamāṁ mūṁjhavyā vinā rahyā nathī,
mūṁjhavyā vinā rahyā nathī
bhūlō ēmāṁ tō, jīvanamāṁ thayā vinā rahēvānī nathī,
thayā vinā rahēvānī nathī
kahēvānuṁ jyāṁ nā kahī śakyāṁ, karyā ūbhā mūṁjhārā haiyāṁmāṁ,
mūṁjhavyā vinā ē rahyāṁ nathī
icchāōnā māraga nā malyā jīvanamāṁ, rahē kūdatī tō jyāṁ ē haiyāṁmāṁ, mūṁjhavyā vinā ē rahyāṁ nathī
malē nā māraga jīvanamāṁ, karē ūbhā ē jīvanamāṁ mūṁjhārā,
mūṁjhavyā vinā ē rahēvānā nathī
vicārōnē vicārōnā manamāṁ tō dhasārā,
jīvanamāṁ mūṁjhavyā vinā tō ē rahēvānā nathī
śaṁkāōnē śaṁkāōnā ūchalē pūra tō jyāṁ haiyāṁmāṁ,
mūṁjhavaśē ghaṇā, mūṁjhavyā vinā ē rahēvānā nathī
paḍē āpaṇā āpaṇī sāmē jyāṁ jīvanamāṁ,
paristhiti jīvanamāṁ ā mūṁjhavyā vinā rahēvānī nathī
nirāśāōnā ghā lāgē jyāṁ haiyāṁmāṁ,
sūjhē nā rastā jyāṁ ēmāṁ, mūṁjhavyā vinā ē rahēvānā nathī
krōdha, vēranē irṣyānī āga jalē jyāṁ haiyāṁmāṁ,
sūjhē nā mārga ēmāṁ, mūṁjhavyā vinā ē rahēvānā nathī
|