Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4491 | Date: 13-Jan-1993
છુપાયુ છે સહુના દિલમાં તો શું, એ તો કોણ કહી શકે, એ તો કોણ જાણે
Chupāyu chē sahunā dilamāṁ tō śuṁ, ē tō kōṇa kahī śakē, ē tō kōṇa jāṇē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 4491 | Date: 13-Jan-1993

છુપાયુ છે સહુના દિલમાં તો શું, એ તો કોણ કહી શકે, એ તો કોણ જાણે

  No Audio

chupāyu chē sahunā dilamāṁ tō śuṁ, ē tō kōṇa kahī śakē, ē tō kōṇa jāṇē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1993-01-13 1993-01-13 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16478 છુપાયુ છે સહુના દિલમાં તો શું, એ તો કોણ કહી શકે, એ તો કોણ જાણે છુપાયુ છે સહુના દિલમાં તો શું, એ તો કોણ કહી શકે, એ તો કોણ જાણે

હૈયાંના કોઈ અજ્ઞાત ખૂણામાં, પડયું હશે કે પાંગરતું, વિચારનું તો કયું બીજ - એ

ક્યારે રહેશે મન તો કેવું, કરશે ક્યારે એ તો શું, ના ખુદ એ તો કોઈ જાણે - એ

મળશે જીવનમાં સુખ કે દુઃખ ક્યારે અને કેવું, કદી એ તો સમજાશે નહીં - એ

વર્તન અને વૃત્તિ રહે જીવનમાં તો સદા બદલાતી, કરશે વર્તન જીવનમાં કોણ કેવું - એ

સમય રહે જીવનમાં તો સદા બદલાતો, રહેશે જીવનમાં કોનો ક્યારે કેવો ને કેવો - એ

પ્રેમ અને ભાવો રહ્યા જીવનમાં જ્યાં બદલાતા, ટકશે કોનો ક્યારે કેવો અને કેટલો - એ

રહે છે કર્મો જીવનમાં સહુ કરતાને કરતા, કર્યા હશે જીવનમાં તો કેવાં અને કેટલાં - એ

સમજદારી ને જવાબદારી, પડશે કરવી અદા સહુએ જીવનમાં, રહેશે સફળ કોણ કેટલાં - એ

આવ્યા છે માનવદેહ લઈ, જગમાં સહુ મુક્ત થવા, થાશે મુક્ત કોણ કેમ અને ક્યારે - એ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chupāyu chē sahunā dilamāṁ tō śuṁ, ē tō kōṇa kahī śakē, ē tō kōṇa jāṇē

haiyāṁnā kōī ajñāta khūṇāmāṁ, paḍayuṁ haśē kē pāṁgaratuṁ, vicāranuṁ tō kayuṁ bīja - ē

kyārē rahēśē mana tō kēvuṁ, karaśē kyārē ē tō śuṁ, nā khuda ē tō kōī jāṇē - ē

malaśē jīvanamāṁ sukha kē duḥkha kyārē anē kēvuṁ, kadī ē tō samajāśē nahīṁ - ē

vartana anē vr̥tti rahē jīvanamāṁ tō sadā badalātī, karaśē vartana jīvanamāṁ kōṇa kēvuṁ - ē

samaya rahē jīvanamāṁ tō sadā badalātō, rahēśē jīvanamāṁ kōnō kyārē kēvō nē kēvō - ē

prēma anē bhāvō rahyā jīvanamāṁ jyāṁ badalātā, ṭakaśē kōnō kyārē kēvō anē kēṭalō - ē

rahē chē karmō jīvanamāṁ sahu karatānē karatā, karyā haśē jīvanamāṁ tō kēvāṁ anē kēṭalāṁ - ē

samajadārī nē javābadārī, paḍaśē karavī adā sahuē jīvanamāṁ, rahēśē saphala kōṇa kēṭalāṁ - ē

āvyā chē mānavadēha laī, jagamāṁ sahu mukta thavā, thāśē mukta kōṇa kēma anē kyārē - ē
Scan Image

Gujarati Bhajan no. 4491 by Satguru Devendra Ghia - Kaka
First...448944904491...Last