Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4490 | Date: 13-Jan-1993
કરશે કોશિશ પ્રભુ તું મારા હૈયાંમાંથી નીકળવાને, તું નથી નીકળી શકવાનો
Karaśē kōśiśa prabhu tuṁ mārā haiyāṁmāṁthī nīkalavānē, tuṁ nathī nīkalī śakavānō

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 4490 | Date: 13-Jan-1993

કરશે કોશિશ પ્રભુ તું મારા હૈયાંમાંથી નીકળવાને, તું નથી નીકળી શકવાનો

  No Audio

karaśē kōśiśa prabhu tuṁ mārā haiyāṁmāṁthī nīkalavānē, tuṁ nathī nīkalī śakavānō

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1993-01-13 1993-01-13 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16477 કરશે કોશિશ પ્રભુ તું મારા હૈયાંમાંથી નીકળવાને, તું નથી નીકળી શકવાનો કરશે કોશિશ પ્રભુ તું મારા હૈયાંમાંથી નીકળવાને, તું નથી નીકળી શકવાનો

પૂરી દઈશ અંતરમાં તને એવો તો ઊંડો, બહાર ક્યાંથી તો તું જઈ શકવાનો

પૂરા પ્રેમના પાન કરાવીશ તને તો એવા, એમાં તું પ્રભુ પૂરો ડૂબી તો જવાનો

નજરકેદ બનાવી દઈશ તને મારા તો હૈયાંમાં, ક્યાંથી તો તું એમાં છટકી શકવાનો

સંભાળ રાખીશ અને કરીશ તારી પૂરા ભાવથી, પછી તો તું શું કરી શકવાનો

હશે પ્રેમના જળ, હૈયાંના મારા એવા રે મીઠાં, ચાખ્યા વિના તું નથી રહી શકવાનો

પોચી પોચી મારા હૈયાંની હૂંફાળી ગાદી ઉપર, આરામથી તું તો જરૂર સૂઈ જવાનો

ફરશે પ્રેમભર્યો ને ભાવભર્યો હાથ મારો તારા ઉપર, નથી જલદી તું ઊઠી શકવાનો

જાગીશ જ્યાં તું, કરીશ પ્રેમથી વાતો તારી સાથે, વાતોનો ખજાનો, નથી મારો ખૂટવાનો

આવું સ્થાન છોડીને રે પ્રભુ, કહું છું તને, નથી ક્યાંય બીજે તું જઈ શકવાનો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karaśē kōśiśa prabhu tuṁ mārā haiyāṁmāṁthī nīkalavānē, tuṁ nathī nīkalī śakavānō

pūrī daīśa aṁtaramāṁ tanē ēvō tō ūṁḍō, bahāra kyāṁthī tō tuṁ jaī śakavānō

pūrā prēmanā pāna karāvīśa tanē tō ēvā, ēmāṁ tuṁ prabhu pūrō ḍūbī tō javānō

najarakēda banāvī daīśa tanē mārā tō haiyāṁmāṁ, kyāṁthī tō tuṁ ēmāṁ chaṭakī śakavānō

saṁbhāla rākhīśa anē karīśa tārī pūrā bhāvathī, pachī tō tuṁ śuṁ karī śakavānō

haśē prēmanā jala, haiyāṁnā mārā ēvā rē mīṭhāṁ, cākhyā vinā tuṁ nathī rahī śakavānō

pōcī pōcī mārā haiyāṁnī hūṁphālī gādī upara, ārāmathī tuṁ tō jarūra sūī javānō

pharaśē prēmabharyō nē bhāvabharyō hātha mārō tārā upara, nathī jaladī tuṁ ūṭhī śakavānō

jāgīśa jyāṁ tuṁ, karīśa prēmathī vātō tārī sāthē, vātōnō khajānō, nathī mārō khūṭavānō

āvuṁ sthāna chōḍīnē rē prabhu, kahuṁ chuṁ tanē, nathī kyāṁya bījē tuṁ jaī śakavānō
Scan Image

Gujarati Bhajan no. 4490 by Satguru Devendra Ghia - Kaka
First...448644874488...Last