Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4489 | Date: 13-Jan-1993
માયામાંને માયામાં, ડૂબતોને ડૂબતો રહ્યો છે તું તો જીવનમાં
Māyāmāṁnē māyāmāṁ, ḍūbatōnē ḍūbatō rahyō chē tuṁ tō jīvanamāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4489 | Date: 13-Jan-1993

માયામાંને માયામાં, ડૂબતોને ડૂબતો રહ્યો છે તું તો જીવનમાં

  No Audio

māyāmāṁnē māyāmāṁ, ḍūbatōnē ḍūbatō rahyō chē tuṁ tō jīvanamāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-01-13 1993-01-13 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16476 માયામાંને માયામાં, ડૂબતોને ડૂબતો રહ્યો છે તું તો જીવનમાં માયામાંને માયામાં, ડૂબતોને ડૂબતો રહ્યો છે તું તો જીવનમાં

એકવાર તો તું ડૂબકી માર, ડૂબકી માર, તારા હૈયાંના ઊંડાણમાં

મળશે અનુભવવા સુખ ત્યાં તો એવું, મળ્યું ના હોય તને જે જીવનમાં

શોધવી પડશે ના શાંતિ બહાર તારે તો, મળી જાશે તને તારા હૈયાંમાં

પરમ આનંદનો સાગર છલકાતો મળશે, તને તો તારા અંતરમાં

કડવાશને જાજે તું વિસારી, ડૂબતો ના તું ઇર્ષ્યાને વેરના વિચારમાં

કૂડકપટને દેજે તો તું હટાવી, ડુબાડી દેજે હૈયાંને તો તું પ્રભુપ્રેમમાં

યત્નશીલ રહેજે સદા તું જીવનમાં, ડૂબતો ના તુ ખોટા પ્રમાદમાં

દુઃખ દર્દની હસ્તી જાશે તો ભુલાઈ, રહેશે જ્યાં સદા તું આનંદમાં

હૈયાંના ખજાના તો ખૂલતા જાશે, ડૂબતો જઈશ જ્યાં તું તારા અંતરમાં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

māyāmāṁnē māyāmāṁ, ḍūbatōnē ḍūbatō rahyō chē tuṁ tō jīvanamāṁ

ēkavāra tō tuṁ ḍūbakī māra, ḍūbakī māra, tārā haiyāṁnā ūṁḍāṇamāṁ

malaśē anubhavavā sukha tyāṁ tō ēvuṁ, malyuṁ nā hōya tanē jē jīvanamāṁ

śōdhavī paḍaśē nā śāṁti bahāra tārē tō, malī jāśē tanē tārā haiyāṁmāṁ

parama ānaṁdanō sāgara chalakātō malaśē, tanē tō tārā aṁtaramāṁ

kaḍavāśanē jājē tuṁ visārī, ḍūbatō nā tuṁ irṣyānē vēranā vicāramāṁ

kūḍakapaṭanē dējē tō tuṁ haṭāvī, ḍubāḍī dējē haiyāṁnē tō tuṁ prabhuprēmamāṁ

yatnaśīla rahējē sadā tuṁ jīvanamāṁ, ḍūbatō nā tu khōṭā pramādamāṁ

duḥkha dardanī hastī jāśē tō bhulāī, rahēśē jyāṁ sadā tuṁ ānaṁdamāṁ

haiyāṁnā khajānā tō khūlatā jāśē, ḍūbatō jaīśa jyāṁ tuṁ tārā aṁtaramāṁ
Scan Image

Gujarati Bhajan no. 4489 by Satguru Devendra Ghia - Kaka
First...448644874488...Last