Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4496 | Date: 15-Jan-1993
અનુભવની એરણ ઉપર ઘડાયાં હશે ઘાટ જે જીવના
Anubhavanī ēraṇa upara ghaḍāyāṁ haśē ghāṭa jē jīvanā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4496 | Date: 15-Jan-1993

અનુભવની એરણ ઉપર ઘડાયાં હશે ઘાટ જે જીવના

  No Audio

anubhavanī ēraṇa upara ghaḍāyāṁ haśē ghāṭa jē jīvanā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-01-15 1993-01-15 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16483 અનુભવની એરણ ઉપર ઘડાયાં હશે ઘાટ જે જીવના અનુભવની એરણ ઉપર ઘડાયાં હશે ઘાટ જે જીવના,

    ઘાટ એના એ અનોખા હશે

ના કલ્પનાનો એમાં એને આધાર હશે,

    વાસ્તવિક્તાને વાસ્તવિક્તાનો આધાર એને હશે

ઘડાતા ઘડાતા જીવન, જીવન જે ના તૂટયું હશે,

    એ જીવનના ઘાટ તો અનોખા હશે

પાસેપાસા જે ઘડાઈ ઘડાઈ તૈયાર થયા હશે,

    એ પાસામાં તો ના કોઈ ખામી હશે

ઝીલી ઝીલી તાપ જીવનના ને તોફાનો,

    જીવનમાં એમાં તો જે ટકી શક્યા હશે

જીવનમાં પૂનમના તેજ જેણે માણ્યા હશે,

    જીવનમાં અમાસના અંધારા અનુભવ્યા હશે

અનુભવના નીચોડનો રસ જીવનભર જેણે પીધા હશે,

    જીવન ના એનાં અધૂરા હશે

એની વાણી વર્તનમાં વિશ્વાસ ભર્યા ભર્યા હશે,

    એનાં જીવનમાં અનુભવના ઝરણાં વહેતાં હશે

એના વિચારોમાં શંકાને સ્થાન તો ના હશે

    જીવન એનું તો વિશ્વાસે ને વિશ્વાસે ઝૂલતું હશે

પામ્યા હશે જીવનમાં તો જે પ્રભુને,

    એની વાણીમાં વિશ્વાસની ધારા વહેતી હશે
View Original Increase Font Decrease Font


અનુભવની એરણ ઉપર ઘડાયાં હશે ઘાટ જે જીવના,

    ઘાટ એના એ અનોખા હશે

ના કલ્પનાનો એમાં એને આધાર હશે,

    વાસ્તવિક્તાને વાસ્તવિક્તાનો આધાર એને હશે

ઘડાતા ઘડાતા જીવન, જીવન જે ના તૂટયું હશે,

    એ જીવનના ઘાટ તો અનોખા હશે

પાસેપાસા જે ઘડાઈ ઘડાઈ તૈયાર થયા હશે,

    એ પાસામાં તો ના કોઈ ખામી હશે

ઝીલી ઝીલી તાપ જીવનના ને તોફાનો,

    જીવનમાં એમાં તો જે ટકી શક્યા હશે

જીવનમાં પૂનમના તેજ જેણે માણ્યા હશે,

    જીવનમાં અમાસના અંધારા અનુભવ્યા હશે

અનુભવના નીચોડનો રસ જીવનભર જેણે પીધા હશે,

    જીવન ના એનાં અધૂરા હશે

એની વાણી વર્તનમાં વિશ્વાસ ભર્યા ભર્યા હશે,

    એનાં જીવનમાં અનુભવના ઝરણાં વહેતાં હશે

એના વિચારોમાં શંકાને સ્થાન તો ના હશે

    જીવન એનું તો વિશ્વાસે ને વિશ્વાસે ઝૂલતું હશે

પામ્યા હશે જીવનમાં તો જે પ્રભુને,

    એની વાણીમાં વિશ્વાસની ધારા વહેતી હશે




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

anubhavanī ēraṇa upara ghaḍāyāṁ haśē ghāṭa jē jīvanā,

ghāṭa ēnā ē anōkhā haśē

nā kalpanānō ēmāṁ ēnē ādhāra haśē,

vāstaviktānē vāstaviktānō ādhāra ēnē haśē

ghaḍātā ghaḍātā jīvana, jīvana jē nā tūṭayuṁ haśē,

ē jīvananā ghāṭa tō anōkhā haśē

pāsēpāsā jē ghaḍāī ghaḍāī taiyāra thayā haśē,

ē pāsāmāṁ tō nā kōī khāmī haśē

jhīlī jhīlī tāpa jīvananā nē tōphānō,

jīvanamāṁ ēmāṁ tō jē ṭakī śakyā haśē

jīvanamāṁ pūnamanā tēja jēṇē māṇyā haśē,

jīvanamāṁ amāsanā aṁdhārā anubhavyā haśē

anubhavanā nīcōḍanō rasa jīvanabhara jēṇē pīdhā haśē,

jīvana nā ēnāṁ adhūrā haśē

ēnī vāṇī vartanamāṁ viśvāsa bharyā bharyā haśē,

ēnāṁ jīvanamāṁ anubhavanā jharaṇāṁ vahētāṁ haśē

ēnā vicārōmāṁ śaṁkānē sthāna tō nā haśē

jīvana ēnuṁ tō viśvāsē nē viśvāsē jhūlatuṁ haśē

pāmyā haśē jīvanamāṁ tō jē prabhunē,

ēnī vāṇīmāṁ viśvāsanī dhārā vahētī haśē
Scan Image

Gujarati Bhajan no. 4496 by Satguru Devendra Ghia - Kaka
First...449244934494...Last