Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 162 | Date: 03-Jul-1985
તારાં ચશ્માં વિના `મા', જગમાં દેખાય બધું ખોટું-ખોટું
Tārāṁ caśmāṁ vinā `mā', jagamāṁ dēkhāya badhuṁ khōṭuṁ-khōṭuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 162 | Date: 03-Jul-1985

તારાં ચશ્માં વિના `મા', જગમાં દેખાય બધું ખોટું-ખોટું

  No Audio

tārāṁ caśmāṁ vinā `mā', jagamāṁ dēkhāya badhuṁ khōṭuṁ-khōṭuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1985-07-03 1985-07-03 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1651 તારાં ચશ્માં વિના `મા', જગમાં દેખાય બધું ખોટું-ખોટું તારાં ચશ્માં વિના `મા', જગમાં દેખાય બધું ખોટું-ખોટું

ખાડો દેખાય ના, ટેકરો કળાય ના, ના દેખાય ક્યાં છે લપસણું

તારાં ચશ્માં વિના `મા', જગમાં દેખાય બધું ખોટું-ખોટું

તેજ દેખાય ના, ધૂંધળું દેખાય બધું, સમજાય ના સાચું-ખોટું

સાથી કોણ કે દુશ્મન કોણ, સમજાય બધું ખોટું-ખોટું

આવવા નીકળ્યો તારી પાસે, આવવું તારી પાસે વહેલું-મોડું

તારાં ચશ્માં વિના `મા' ,જગમાં દેખાય બધું ખોટું-ખોટું

ચાલતાં-ચાલતાં રોકાણ થયું, જ્યાં-ત્યાં રોકાઈ જાવું પડ્યું

માર્ગ મળ્યા ખોટા, લાગ્યા સાચા, જ્યા-ત્યાં અથડાવું પડ્યું

ધીરજ રહી છે ખૂટી, કેડી જડતી નથી, મનડું મારું મૂંઝાઈ ગયું

દઈને દૃષ્ટિ તારી સાચી, કૃપા કરજે માડી, આવવું તારી પાસે રહ્યું

તારાં ચશ્માં વિના `મા’, જગમાં દેખાય બધું ખોટું-ખોટું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tārāṁ caśmāṁ vinā `mā', jagamāṁ dēkhāya badhuṁ khōṭuṁ-khōṭuṁ

khāḍō dēkhāya nā, ṭēkarō kalāya nā, nā dēkhāya kyāṁ chē lapasaṇuṁ

tārāṁ caśmāṁ vinā `mā', jagamāṁ dēkhāya badhuṁ khōṭuṁ-khōṭuṁ

tēja dēkhāya nā, dhūṁdhaluṁ dēkhāya badhuṁ, samajāya nā sācuṁ-khōṭuṁ

tārāṁ caśmāṁ vinā `mā', jagamāṁ dēkhāya badhuṁ khōṭuṁ-khōṭuṁ

sāthī kōṇa kē duśmana kōṇa, samajāya badhuṁ khōṭuṁ-khōṭuṁ

tārāṁ caśmāṁ vinā `mā', jagamāṁ dēkhāya badhuṁ khōṭuṁ-khōṭuṁ

āvavā nīkalyō tārī pāsē, āvavuṁ tārī pāsē vahēluṁ-mōḍuṁ

tārāṁ caśmāṁ vinā `mā' ,jagamāṁ dēkhāya badhuṁ khōṭuṁ-khōṭuṁ

cālatāṁ-cālatāṁ rōkāṇa thayuṁ, jyāṁ-tyāṁ rōkāī jāvuṁ paḍyuṁ

tārāṁ caśmāṁ vinā `mā', jagamāṁ dēkhāya badhuṁ khōṭuṁ-khōṭuṁ

mārga malyā khōṭā, lāgyā sācā, jyā-tyāṁ athaḍāvuṁ paḍyuṁ

tārāṁ caśmāṁ vinā `mā', jagamāṁ dēkhāya badhuṁ khōṭuṁ-khōṭuṁ

dhīraja rahī chē khūṭī, kēḍī jaḍatī nathī, manaḍuṁ māruṁ mūṁjhāī gayuṁ

tārāṁ caśmāṁ vinā `mā', jagamāṁ dēkhāya badhuṁ khōṭuṁ-khōṭuṁ

daīnē dr̥ṣṭi tārī sācī, kr̥pā karajē māḍī, āvavuṁ tārī pāsē rahyuṁ

tārāṁ caśmāṁ vinā `mā', jagamāṁ dēkhāya badhuṁ khōṭuṁ-khōṭuṁ
English Explanation Increase Font Decrease Font

Here Kaka is telling Mother Divinity.....

My vision is unclear and my understanding inaccurate when I don't see life through your eyeglasses, O Mother Divine.

I cannot see the pitfalls nor the uphills and not even the slippery slopes.

My vision is unclear when I don't see through your eyeglass.

I am not able to see the light clearly but instead see everything hazy. I am unable to assess right from wrong.

My vision is unclear when I don't see through your eyeglass.

Who is a friend and who is not, that understanding is warped?

My vision is unclear when I don't see through your eyeglass.

Have already started on the path that leads to your cause today or tomorrow the journey is going to be in your direction.

My vision is unclear when I don't see through your eyeglass.

There are lots of obstacles on that path, which slows my journey down.

My vision is unclear when I don't see through your eyeglass.

Got on the wrong path thinking that was the right path. Kept losing my way again and again.

My vision is unclear when I don't see through your eyeglass.

Losing my patience and feeling uneasy I am unable to find the right path.

My vision is unclear when I don't see through your eyeglass.

Eventually, I have to come to you dear Mother Divine

Give me your true vision, O Mother Divine, so I can walk on the right path.

Because my vision is unclear and my understanding false when I don't see life through your eyeglasses, O Mother Divine.
Scan Image

Gujarati Bhajan no. 162 by Satguru Devendra Ghia - Kaka
First...160161162...Last