Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6556 | Date: 14-Jan-1997
મનડાંને તો તું તારા, મુખડું પ્રભુનું તું બનાવજે
Manaḍāṁnē tō tuṁ tārā, mukhaḍuṁ prabhunuṁ tuṁ banāvajē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6556 | Date: 14-Jan-1997

મનડાંને તો તું તારા, મુખડું પ્રભુનું તું બનાવજે

  No Audio

manaḍāṁnē tō tuṁ tārā, mukhaḍuṁ prabhunuṁ tuṁ banāvajē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1997-01-14 1997-01-14 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16543 મનડાંને તો તું તારા, મુખડું પ્રભુનું તું બનાવજે મનડાંને તો તું તારા, મુખડું પ્રભુનું તું બનાવજે

કર્તવ્યની રેખાઓને દૃઢ બનાવી, મુખડું એમાં ચમકાવજે

સત્યના પ્રકાશને મુખ પર ફેલાવી, એનાથી એને દીપાવજે

પ્રેમના તેજને મુખ પર ફેલાવી, ચાંદ જેમ એને ચમકાવજે

નિર્મળ હાસ્યથી મુખડું તારું, નિત્ય એનાથી એને શોભાવજે

ચમકતા નયનોમાંથી તો તારા, ધારા પ્રેમની તો વરસાવજે

શાંત સૌમ્ય મુખડા પરથી તારા, શાંતિ સદા તો રેલાવજે

જગને આકર્ષી શકે મુખડું તારું, એવું એને તો બનાવજે

આનંદને આનંદ મૂખ પરથી તો તારા વહે, એવું એને રાખજે

સહુ કોઈ ખોવાઈને ખોવાઈ જાય તારામાં, એવું એને બનાવજે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

manaḍāṁnē tō tuṁ tārā, mukhaḍuṁ prabhunuṁ tuṁ banāvajē

kartavyanī rēkhāōnē dr̥ḍha banāvī, mukhaḍuṁ ēmāṁ camakāvajē

satyanā prakāśanē mukha para phēlāvī, ēnāthī ēnē dīpāvajē

prēmanā tējanē mukha para phēlāvī, cāṁda jēma ēnē camakāvajē

nirmala hāsyathī mukhaḍuṁ tāruṁ, nitya ēnāthī ēnē śōbhāvajē

camakatā nayanōmāṁthī tō tārā, dhārā prēmanī tō varasāvajē

śāṁta saumya mukhaḍā parathī tārā, śāṁti sadā tō rēlāvajē

jaganē ākarṣī śakē mukhaḍuṁ tāruṁ, ēvuṁ ēnē tō banāvajē

ānaṁdanē ānaṁda mūkha parathī tō tārā vahē, ēvuṁ ēnē rākhajē

sahu kōī khōvāīnē khōvāī jāya tārāmāṁ, ēvuṁ ēnē banāvajē
Scan Image

Gujarati Bhajan no. 6556 by Satguru Devendra Ghia - Kaka
First...655365546555...Last