Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6555 | Date: 13-Jan-1997
રહ્યો જગમાં ભલે તું બધાનો, પ્રભુ પ્રેમ વિના તો ના તું બંધાયો
Rahyō jagamāṁ bhalē tuṁ badhānō, prabhu prēma vinā tō nā tuṁ baṁdhāyō

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 6555 | Date: 13-Jan-1997

રહ્યો જગમાં ભલે તું બધાનો, પ્રભુ પ્રેમ વિના તો ના તું બંધાયો

  No Audio

rahyō jagamāṁ bhalē tuṁ badhānō, prabhu prēma vinā tō nā tuṁ baṁdhāyō

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1997-01-13 1997-01-13 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16542 રહ્યો જગમાં ભલે તું બધાનો, પ્રભુ પ્રેમ વિના તો ના તું બંધાયો રહ્યો જગમાં ભલે તું બધાનો, પ્રભુ પ્રેમ વિના તો ના તું બંધાયો

અહં તો ના ત્યજ્યું જીવનમાં તો જેણે, એને તો ના તું તો સમજાયો

રાખ્યો વિશ્વાસ તો જેણે તારામાં ને તારામાં, કરવા કામ એના તો તું બંધાયો

શ્વાસે શ્વાસે રટણ કર્યું જેણે તો તારું, એની સાથે તો તું સંકળાયો

ભાવેભાવમાં તો તું નાચ્યો, પ્રભુ જ્યાં તું ભાવને ભાવમાં તો ભિંજાયો

કર્તાપણાના ભાવમાં જે ડૂબ્યા, કર્મનો ટોપલો એના શીરે તેં ઓઢાડયો

ભળ્યા સૂરો સ્વાર્થના તો પ્રાર્થનામાં જ્યાં, પ્રભુ ત્યાંથી તો તું ભાગ્યો

નિઃસ્વાર્થ ને નિર્મળ પ્રેમના આંગણે તો પ્રભુ, તું દોડી દોડી તો આવ્યો

જોઈ ના રાહ પળવારની પણ જગમાં, તેં પ્રભુ, સાચો ભક્ત જ્યાં મૂંઝાયો

દેખાય ના ભલે પ્રેમનો તાંતણો, પ્રભુ તોયે તું પ્રેમના તાંતણા વિના ના બંધાયો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahyō jagamāṁ bhalē tuṁ badhānō, prabhu prēma vinā tō nā tuṁ baṁdhāyō

ahaṁ tō nā tyajyuṁ jīvanamāṁ tō jēṇē, ēnē tō nā tuṁ tō samajāyō

rākhyō viśvāsa tō jēṇē tārāmāṁ nē tārāmāṁ, karavā kāma ēnā tō tuṁ baṁdhāyō

śvāsē śvāsē raṭaṇa karyuṁ jēṇē tō tāruṁ, ēnī sāthē tō tuṁ saṁkalāyō

bhāvēbhāvamāṁ tō tuṁ nācyō, prabhu jyāṁ tuṁ bhāvanē bhāvamāṁ tō bhiṁjāyō

kartāpaṇānā bhāvamāṁ jē ḍūbyā, karmanō ṭōpalō ēnā śīrē tēṁ ōḍhāḍayō

bhalyā sūrō svārthanā tō prārthanāmāṁ jyāṁ, prabhu tyāṁthī tō tuṁ bhāgyō

niḥsvārtha nē nirmala prēmanā āṁgaṇē tō prabhu, tuṁ dōḍī dōḍī tō āvyō

jōī nā rāha palavāranī paṇa jagamāṁ, tēṁ prabhu, sācō bhakta jyāṁ mūṁjhāyō

dēkhāya nā bhalē prēmanō tāṁtaṇō, prabhu tōyē tuṁ prēmanā tāṁtaṇā vinā nā baṁdhāyō
Scan Image

Gujarati Bhajan no. 6555 by Satguru Devendra Ghia - Kaka
First...655065516552...Last