1997-01-15
1997-01-15
1997-01-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16545
માનવી ઘડયો પ્રભુએ તને તો એના જેવો, બને તું એના જેવો

સર્જી જગતમાં તને, પ્રભુ પોરો ખાવા બેઠો, ના પોરો તું એને, લેવા દીધો
ધર્યું જગમાં બધું, તારા ચરણે ધરી, પોરો ખાવા ના એને તેં દીધો
સ્વર્ગ બનાવવા દીધી બધી સામગ્રી તને, તું નરક બનાવી એને બેઠો
અસંતોષની આગમાં તો જલી જલી, વિશ્વાસની મુડી એમાં તું ખોઇ બેઠો
ભરી ભરી અહંને તો હૈયાંમાં, ડુબાડયું જીવનને તો એમાંને એમાં
રાખી ભરી ભરી અદાવતોને, અદાવતો જીવનમાં તો હૈયાંમાંને હૈયાંમાં
સુખને સુખ સાધવા કરી કોશિશો જીવનમાં, કિસ્મતે દીધું દુઃખભરી જીવનમાં
વર્ત્યોને વર્ત્યો જીવનમાં તું એવી રીતે, નથી તારા જેવો તો કોઈ બીજો
બનાવવા ધાર્યો પ્રભુએ તને જેવો, ના બન્યો તું એવો, બન્યો ના તું એવો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mānavī ghaḍayō prabhuē tanē tō ēnā jēvō, banē tuṁ ēnā jēvō
sarjī jagatamāṁ tanē, prabhu pōrō khāvā bēṭhō, nā pōrō tuṁ ēnē, lēvā dīdhō
dharyuṁ jagamāṁ badhuṁ, tārā caraṇē dharī, pōrō khāvā nā ēnē tēṁ dīdhō
svarga banāvavā dīdhī badhī sāmagrī tanē, tuṁ naraka banāvī ēnē bēṭhō
asaṁtōṣanī āgamāṁ tō jalī jalī, viśvāsanī muḍī ēmāṁ tuṁ khōi bēṭhō
bharī bharī ahaṁnē tō haiyāṁmāṁ, ḍubāḍayuṁ jīvananē tō ēmāṁnē ēmāṁ
rākhī bharī bharī adāvatōnē, adāvatō jīvanamāṁ tō haiyāṁmāṁnē haiyāṁmāṁ
sukhanē sukha sādhavā karī kōśiśō jīvanamāṁ, kismatē dīdhuṁ duḥkhabharī jīvanamāṁ
vartyōnē vartyō jīvanamāṁ tuṁ ēvī rītē, nathī tārā jēvō tō kōī bījō
banāvavā dhāryō prabhuē tanē jēvō, nā banyō tuṁ ēvō, banyō nā tuṁ ēvō
|