Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6575 | Date: 21-Jan-1997
નથી કોઈ કોઈનું રહેવાનું, શાને કાજે દિલડું તારું દુભાણું - વાલીડા...
Nathī kōī kōīnuṁ rahēvānuṁ, śānē kājē dilaḍuṁ tāruṁ dubhāṇuṁ - vālīḍā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6575 | Date: 21-Jan-1997

નથી કોઈ કોઈનું રહેવાનું, શાને કાજે દિલડું તારું દુભાણું - વાલીડા...

  No Audio

nathī kōī kōīnuṁ rahēvānuṁ, śānē kājē dilaḍuṁ tāruṁ dubhāṇuṁ - vālīḍā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1997-01-21 1997-01-21 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16562 નથી કોઈ કોઈનું રહેવાનું, શાને કાજે દિલડું તારું દુભાણું - વાલીડા... નથી કોઈ કોઈનું રહેવાનું, શાને કાજે દિલડું તારું દુભાણું - વાલીડા...

પરાપૂર્વથી ચાલી આવ્યું છે, જગમાં એ તો ચાલતુંને ચાલતું રહેવાનું - વાલીડા...

ઘડી બે ઘડી મળ્યા જીવનમાં, માને છે શાને, સહુ સાથે તો રહેવાનું - વાલીડા...

સમય સમય પર ફૂટશે પાંખો સહુને, સહુ ત્યારે તો જરૂર ઊડવાનું - વાલીડા...

કર્મોની ગઠડી છે, સહુ સહુની રે જુદી, નથી એમાં તો એક થવાનું - વાલીડા...

દિવસ બે દિવસ છે સહુ, સહુની સાથે, પડશે હળીમળી તો રહેવાનું - વાલીડા...

આગળ પાછળ તો સહુ કોઈ જાશે, ના કાયમ તો સાથે કોઈ રહેવાનું - વાલીડા...

બનતો ના તું જગમાં, પ્રેમ વિહોણો, છે પ્રેમ એ, મીઠી યાદનું ઠેકાણું - વાલીડા...

રહેશે સહુ સાથે તો ત્યાં સુધી, જીવન કર્મોના બંધનથી જ્યાં સુધી બંધાયું - વાલીડા...

પડશે વિખૂટા જાણે કોણ ક્યારે, તો ક્યાં, નથી કોઈએ કોઈને કહેવાનું - વાલીડા...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nathī kōī kōīnuṁ rahēvānuṁ, śānē kājē dilaḍuṁ tāruṁ dubhāṇuṁ - vālīḍā...

parāpūrvathī cālī āvyuṁ chē, jagamāṁ ē tō cālatuṁnē cālatuṁ rahēvānuṁ - vālīḍā...

ghaḍī bē ghaḍī malyā jīvanamāṁ, mānē chē śānē, sahu sāthē tō rahēvānuṁ - vālīḍā...

samaya samaya para phūṭaśē pāṁkhō sahunē, sahu tyārē tō jarūra ūḍavānuṁ - vālīḍā...

karmōnī gaṭhaḍī chē, sahu sahunī rē judī, nathī ēmāṁ tō ēka thavānuṁ - vālīḍā...

divasa bē divasa chē sahu, sahunī sāthē, paḍaśē halīmalī tō rahēvānuṁ - vālīḍā...

āgala pāchala tō sahu kōī jāśē, nā kāyama tō sāthē kōī rahēvānuṁ - vālīḍā...

banatō nā tuṁ jagamāṁ, prēma vihōṇō, chē prēma ē, mīṭhī yādanuṁ ṭhēkāṇuṁ - vālīḍā...

rahēśē sahu sāthē tō tyāṁ sudhī, jīvana karmōnā baṁdhanathī jyāṁ sudhī baṁdhāyuṁ - vālīḍā...

paḍaśē vikhūṭā jāṇē kōṇa kyārē, tō kyāṁ, nathī kōīē kōīnē kahēvānuṁ - vālīḍā...
Scan Image

Gujarati Bhajan no. 6575 by Satguru Devendra Ghia - Kaka
First...657165726573...Last