1997-01-26
1997-01-26
1997-01-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16569
શંકાઓની શેરીઓમાં ફરી ફરી, જીવનમાં તો, તારું વળશે રે શું

શંકાઓને શંકાઓમાં હૈયું ઘેરાઈ, એમાંને એમાં એ તો ડૂબતું ને ડૂબતું ગયું
વિશ્વાસની હૈયાંની હરીયાળીને, જીવનમાં એ વેરાન કરતું ને કરતું ગયું
મન શંકાઓમાં જ્યાં ગૂંથાતું ગયું, અન્ય કામમાં ચિત્ત તો ના ચોટયું
ડગલેને પગલે શંકા, જીવનમાં એ તો આડખીલીને આડખીલી નાંખતું રહ્યું
જગાવી જગાવી શંકાઓ સહુમાં, સહુને પોતાથી તો દૂર કરતું રહ્યું
એકલવાયોને એકલવાયો બનીને જીવનમાં, જીવન અરક્ષિત લાગતું રહ્યું
હૈયાંમાં શંકા, નજરમાં શંકા, હર વાતમાં, શંકાને શંકાનું પ્રદર્શન થાતું રહ્યું
ચાલી ના શકશે નાવ, શંકાના મહાસાગરમાં, શંકાનું મોજું નાવને ઊથલાવી ગયું
કર ઊભો વિશ્વાસ એવો, ઝીલી શકે શંકાના મારને, જીવનમાં એ કરવું રહ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śaṁkāōnī śērīōmāṁ pharī pharī, jīvanamāṁ tō, tāruṁ valaśē rē śuṁ
śaṁkāōnē śaṁkāōmāṁ haiyuṁ ghērāī, ēmāṁnē ēmāṁ ē tō ḍūbatuṁ nē ḍūbatuṁ gayuṁ
viśvāsanī haiyāṁnī harīyālīnē, jīvanamāṁ ē vērāna karatuṁ nē karatuṁ gayuṁ
mana śaṁkāōmāṁ jyāṁ gūṁthātuṁ gayuṁ, anya kāmamāṁ citta tō nā cōṭayuṁ
ḍagalēnē pagalē śaṁkā, jīvanamāṁ ē tō āḍakhīlīnē āḍakhīlī nāṁkhatuṁ rahyuṁ
jagāvī jagāvī śaṁkāō sahumāṁ, sahunē pōtāthī tō dūra karatuṁ rahyuṁ
ēkalavāyōnē ēkalavāyō banīnē jīvanamāṁ, jīvana arakṣita lāgatuṁ rahyuṁ
haiyāṁmāṁ śaṁkā, najaramāṁ śaṁkā, hara vātamāṁ, śaṁkānē śaṁkānuṁ pradarśana thātuṁ rahyuṁ
cālī nā śakaśē nāva, śaṁkānā mahāsāgaramāṁ, śaṁkānuṁ mōjuṁ nāvanē ūthalāvī gayuṁ
kara ūbhō viśvāsa ēvō, jhīlī śakē śaṁkānā māranē, jīvanamāṁ ē karavuṁ rahyuṁ
|