Hymn No. 6588 | Date: 27-Jan-1997
હૈયું અનુભવે છે હાજરી, આંખ નીરખે તમને, વિશ્વાસ તોયે કેમ બેસતો નથી
haiyuṁ anubhavē chē hājarī, āṁkha nīrakhē tamanē, viśvāsa tōyē kēma bēsatō nathī
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1997-01-27
1997-01-27
1997-01-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16575
હૈયું અનુભવે છે હાજરી, આંખ નીરખે તમને, વિશ્વાસ તોયે કેમ બેસતો નથી
હૈયું અનુભવે છે હાજરી, આંખ નીરખે તમને, વિશ્વાસ તોયે કેમ બેસતો નથી
પ્રભુ છે આ તારી કેવી રે ચાલ, અમને એમાં તો કાંઈ એ સમજાતું નથી
રાહ જોઈ તમારી, રાજી ના થયા તમે, બદલી કેમ તમારી ચાલ, એ સમજાતું નથી
પળેપળે આવ્યાના વાગ્યા ભણકારા, હતું એ આગમનનું સૂચન, એ સમજાતું નથી
આંખ મિંચીયે, રાખીયે ખુલ્લી પડે ના ફરક જરાય, સ્થિતિ અમારી કહી શકાતી નથી
વીત્યો સમય કે વીત્યો કેટલો કાળ, ગણતરી એની, અમારી પાસે તો નથી
હટી ગયા, બધા સુખદુઃખના ખ્યાલ, ત્યાં આનંદ વિના બીજુ તો કાંઈ નથી
ક્ષણમાં રૂપ દખાય ને ઓઝલ થાય, બેચેન અમને બનાવી જાય, એ કહેવાતું નથી
લાયકાત નથી અમારી કાંઈ, કૃપા વિના બીજું કાંઈ ના ગણાય, એ સમજાતું નથી
કર્યું તમે એકવાર, કરજો આવું વારંવાર, આવું કહ્યાં વિના તમને, રહેવાતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
haiyuṁ anubhavē chē hājarī, āṁkha nīrakhē tamanē, viśvāsa tōyē kēma bēsatō nathī
prabhu chē ā tārī kēvī rē cāla, amanē ēmāṁ tō kāṁī ē samajātuṁ nathī
rāha jōī tamārī, rājī nā thayā tamē, badalī kēma tamārī cāla, ē samajātuṁ nathī
palēpalē āvyānā vāgyā bhaṇakārā, hatuṁ ē āgamananuṁ sūcana, ē samajātuṁ nathī
āṁkha miṁcīyē, rākhīyē khullī paḍē nā pharaka jarāya, sthiti amārī kahī śakātī nathī
vītyō samaya kē vītyō kēṭalō kāla, gaṇatarī ēnī, amārī pāsē tō nathī
haṭī gayā, badhā sukhaduḥkhanā khyāla, tyāṁ ānaṁda vinā bīju tō kāṁī nathī
kṣaṇamāṁ rūpa dakhāya nē ōjhala thāya, bēcēna amanē banāvī jāya, ē kahēvātuṁ nathī
lāyakāta nathī amārī kāṁī, kr̥pā vinā bījuṁ kāṁī nā gaṇāya, ē samajātuṁ nathī
karyuṁ tamē ēkavāra, karajō āvuṁ vāraṁvāra, āvuṁ kahyāṁ vinā tamanē, rahēvātuṁ nathī
|