Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 169 | Date: 08-Jul-1985
પડદો પણ એ, પડદા પાછળ પણ છે એ
Paḍadō paṇa ē, paḍadā pāchala paṇa chē ē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 169 | Date: 08-Jul-1985

પડદો પણ એ, પડદા પાછળ પણ છે એ

  No Audio

paḍadō paṇa ē, paḍadā pāchala paṇa chē ē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1985-07-08 1985-07-08 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1658 પડદો પણ એ, પડદા પાછળ પણ છે એ પડદો પણ એ, પડદા પાછળ પણ છે એ

   ખેલ ખેલે કેવા એ તારી સાથે

કામમાં પણ એ, કામના જગાડે પણ એ

   એનાં ફળ ચખાડે કેવાં તને

ક્રોધમાં પણ એ, ક્રોધી બનાવે પણ એ

   એનાં કડવાં ફળ ચખાડે તને

લોભમાં પણ એ, લોભી બનાવે તને

   એનાં ફળ પણ ચખાડે તને

અહંકારમાં પણ એ, અહંકારી બનાવે તને

   ગફલતમાં નાખી ડુબાવે તને

મોહમાં પણ એ, માયા તો એ એની છે

   ડુબાવી એમાં, દૂર રાખે એ તને

પ્રેમમાં પણ એ, જો એમાં તું દર્શન કરે

   ઇશારો આપી, બોલાવે એ તને

શ્રદ્ધામાં પણ એ, ઊલટા સંજોગો એ સરજે

   ધીરજની સદા એ તો કસોટી કરે

પ્રકાશમાં પણ એ, હૈયામાં જો એ વસે

   જ્ઞાન દઈ, અંધકાર તારો દૂર કરે

ભક્તિમાં પણ એ, ભાવમાં સદા એ રહે

   હાથ ઝાલી, હૈયે ચાંપે તને
View Original Increase Font Decrease Font


પડદો પણ એ, પડદા પાછળ પણ છે એ

   ખેલ ખેલે કેવા એ તારી સાથે

કામમાં પણ એ, કામના જગાડે પણ એ

   એનાં ફળ ચખાડે કેવાં તને

ક્રોધમાં પણ એ, ક્રોધી બનાવે પણ એ

   એનાં કડવાં ફળ ચખાડે તને

લોભમાં પણ એ, લોભી બનાવે તને

   એનાં ફળ પણ ચખાડે તને

અહંકારમાં પણ એ, અહંકારી બનાવે તને

   ગફલતમાં નાખી ડુબાવે તને

મોહમાં પણ એ, માયા તો એ એની છે

   ડુબાવી એમાં, દૂર રાખે એ તને

પ્રેમમાં પણ એ, જો એમાં તું દર્શન કરે

   ઇશારો આપી, બોલાવે એ તને

શ્રદ્ધામાં પણ એ, ઊલટા સંજોગો એ સરજે

   ધીરજની સદા એ તો કસોટી કરે

પ્રકાશમાં પણ એ, હૈયામાં જો એ વસે

   જ્ઞાન દઈ, અંધકાર તારો દૂર કરે

ભક્તિમાં પણ એ, ભાવમાં સદા એ રહે

   હાથ ઝાલી, હૈયે ચાંપે તને




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

paḍadō paṇa ē, paḍadā pāchala paṇa chē ē

khēla khēlē kēvā ē tārī sāthē

kāmamāṁ paṇa ē, kāmanā jagāḍē paṇa ē

ēnāṁ phala cakhāḍē kēvāṁ tanē

krōdhamāṁ paṇa ē, krōdhī banāvē paṇa ē

ēnāṁ kaḍavāṁ phala cakhāḍē tanē

lōbhamāṁ paṇa ē, lōbhī banāvē tanē

ēnāṁ phala paṇa cakhāḍē tanē

ahaṁkāramāṁ paṇa ē, ahaṁkārī banāvē tanē

gaphalatamāṁ nākhī ḍubāvē tanē

mōhamāṁ paṇa ē, māyā tō ē ēnī chē

ḍubāvī ēmāṁ, dūra rākhē ē tanē

prēmamāṁ paṇa ē, jō ēmāṁ tuṁ darśana karē

iśārō āpī, bōlāvē ē tanē

śraddhāmāṁ paṇa ē, ūlaṭā saṁjōgō ē sarajē

dhīrajanī sadā ē tō kasōṭī karē

prakāśamāṁ paṇa ē, haiyāmāṁ jō ē vasē

jñāna daī, aṁdhakāra tārō dūra karē

bhaktimāṁ paṇa ē, bhāvamāṁ sadā ē rahē

hātha jhālī, haiyē cāṁpē tanē
English Explanation Increase Font Decrease Font


Here dear Kaka explains the paradoxical nature of the Divine...

God is the curtain of illusion himself and he is the one behind the curtain as well.

The kind of games he plays with you is unimaginable

He is lust himself, and he is the one who creates the desire in you as well

And then makes us taste the fruit of it as well.

He resides in rage, and he is the one who makes us angry as well

And then makes us taste the fruit of it as well.

He resides in greed and entices you to become greedy as well.

And then makes us taste the fruit of it as well.

He resides in our ego, and he is the one who nudges us to become arrogant.

He confuses you and makes you stumble on your path

He is the one who induces attachment towards the illusionary world, and he is the creator of this world.

He leaves you to walk through the maze of his illusionary world which keeps us at a distance from him.

He is the one who resides in love, and if you are able to find him there

He will give you a sign and invite you to walk on the path that leads to him.

He resides in faith as well, and he is the one who creates circumstances that challenge your dedication as well.

Always make sure to see that you don't lose your patience along the way.

He resides in the light and if you are to let that light enter your heart

He will ward off the darkness of ignorance by giving you the light of true knowledge.

He resides in devotion and your emotions, and he holds your hand through everything and embraces and keeps you close to his heart.

In my experience, this nature of God is difficult to grasp and only guru Kripa can shed some light and give us the right understanding. 🙏🏻
Scan Image

Gujarati Bhajan no. 169 by Satguru Devendra Ghia - Kaka
First...169170171...Last