Hymn No. 6593 | Date: 29-Jan-1997
ખેડયો છે જંગ જીવનમાં જ્યાં, જોઈ લે તું ઊભો છે ક્યાં, બીજા ક્યાં ઊભા છે
khēḍayō chē jaṁga jīvanamāṁ jyāṁ, jōī lē tuṁ ūbhō chē kyāṁ, bījā kyāṁ ūbhā chē
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1997-01-29
1997-01-29
1997-01-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16580
ખેડયો છે જંગ જીવનમાં જ્યાં, જોઈ લે તું ઊભો છે ક્યાં, બીજા ક્યાં ઊભા છે
ખેડયો છે જંગ જીવનમાં જ્યાં, જોઈ લે તું ઊભો છે ક્યાં, બીજા ક્યાં ઊભા છે
ખ્યાલમાં રાખી લે જીવનમાં, કોણ તારી સાથે રહેશે, ને કોણ શું કરશે
મિત્રતાના દાવા ચકાસજે પૂરા, ના ગફલતમાં એમાં તો રહેવાનું છે
હરેક વાતમાં હા ભણનારાને, સમજી ના લેજે મિત્ર તારા ધ્યાનમાં રાખવાનું છે
ના એમાં કાંઈ થાકવાનું છે, સમજીને સદા, જાગૃત એમાં તો રહેવાનું છે
જ્યાં જંગ ખેડયો છે, ના એ રોકાવાનો છે, ના એમાં ગભરાવાનું છે
તારા સાથીદારો રહે તારી સાથ ને સાથે, સદા ધ્યાનમાં એ રાખવાનું છે
જંગ એ તો જંગ છે, ચૂકીશ જો એમાં, જિતનું હારમાં પરિર્તન થાવાનું છે
એલાન થયા વિનાનો આ જંગ છે, ચાહે ના ચાહે, લડવો પડવાનો છે
ખેલવા તો છે જંગ જ્યાં, જિત કે હાર એમાં તો મળવાની છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
khēḍayō chē jaṁga jīvanamāṁ jyāṁ, jōī lē tuṁ ūbhō chē kyāṁ, bījā kyāṁ ūbhā chē
khyālamāṁ rākhī lē jīvanamāṁ, kōṇa tārī sāthē rahēśē, nē kōṇa śuṁ karaśē
mitratānā dāvā cakāsajē pūrā, nā gaphalatamāṁ ēmāṁ tō rahēvānuṁ chē
harēka vātamāṁ hā bhaṇanārānē, samajī nā lējē mitra tārā dhyānamāṁ rākhavānuṁ chē
nā ēmāṁ kāṁī thākavānuṁ chē, samajīnē sadā, jāgr̥ta ēmāṁ tō rahēvānuṁ chē
jyāṁ jaṁga khēḍayō chē, nā ē rōkāvānō chē, nā ēmāṁ gabharāvānuṁ chē
tārā sāthīdārō rahē tārī sātha nē sāthē, sadā dhyānamāṁ ē rākhavānuṁ chē
jaṁga ē tō jaṁga chē, cūkīśa jō ēmāṁ, jitanuṁ hāramāṁ parirtana thāvānuṁ chē
ēlāna thayā vinānō ā jaṁga chē, cāhē nā cāhē, laḍavō paḍavānō chē
khēlavā tō chē jaṁga jyāṁ, jita kē hāra ēmāṁ tō malavānī chē
|