Hymn No. 6598 | Date: 31-Jan-1997
રહેમ દિલ છે તું, રહેમ નજર તારી, અમારા ઉપરથી, ના હટાવી તું લેતી
rahēma dila chē tuṁ, rahēma najara tārī, amārā uparathī, nā haṭāvī tuṁ lētī
કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)
1997-01-31
1997-01-31
1997-01-31
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16585
રહેમ દિલ છે તું, રહેમ નજર તારી, અમારા ઉપરથી, ના હટાવી તું લેતી
રહેમ દિલ છે તું, રહેમ નજર તારી, અમારા ઉપરથી, ના હટાવી તું લેતી
રહેમ દિલ છે તું, રહેમ વિના બીજું ના તું અમારા ઉપર વરસાવતી
કર્યા છે કર્મો, અમે એવા આકરા, રહેમ વિના બીજી નજરથી ના તું એને જોતી
થયા છીએ તરસ્યા, કર્મોથી અમે જીવનમાં, રહેમ વિના જળ, બીજું ના પાતી
કરી છે ઊભી, ઝંઝટ અમે જીવનમાં, રહેમ વિના બીજી નજરથી ના નીરખતી
રહેમ વિનાની ભેટ સોગાદ બીજી અમને, જીવનમાં નથી કોઈ અમને ખપતી
આગળ પાછળ છે, કર્મોની ફોજ અમારી, રહેમથી હટાવવાની, સ્વીકારજો જવાબદારી
છીએ હવે તો ત્રાસ્યા, કર્મોથી અમે અમારા, રહેમ કરી દેજે `મા' એને તું અટકાવી
વહેલું કે મોડું, પડશે આવવું પાસે તારી, રહેમ કરી, બોલાવી લેજે તું જલદી
અધમ ઉધ્ધારણ, પતિતપાવની, છે હે માત, રહેમ નજર તો તારી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahēma dila chē tuṁ, rahēma najara tārī, amārā uparathī, nā haṭāvī tuṁ lētī
rahēma dila chē tuṁ, rahēma vinā bījuṁ nā tuṁ amārā upara varasāvatī
karyā chē karmō, amē ēvā ākarā, rahēma vinā bījī najarathī nā tuṁ ēnē jōtī
thayā chīē tarasyā, karmōthī amē jīvanamāṁ, rahēma vinā jala, bījuṁ nā pātī
karī chē ūbhī, jhaṁjhaṭa amē jīvanamāṁ, rahēma vinā bījī najarathī nā nīrakhatī
rahēma vinānī bhēṭa sōgāda bījī amanē, jīvanamāṁ nathī kōī amanē khapatī
āgala pāchala chē, karmōnī phōja amārī, rahēmathī haṭāvavānī, svīkārajō javābadārī
chīē havē tō trāsyā, karmōthī amē amārā, rahēma karī dējē `mā' ēnē tuṁ aṭakāvī
vahēluṁ kē mōḍuṁ, paḍaśē āvavuṁ pāsē tārī, rahēma karī, bōlāvī lējē tuṁ jaladī
adhama udhdhāraṇa, patitapāvanī, chē hē māta, rahēma najara tō tārī
|