1985-07-11
1985-07-11
1985-07-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1661
ખોવાઈ ગઈ છે ચાવી માડી, મારા હૈયાના દ્વારની
ખોવાઈ ગઈ છે ચાવી માડી, મારા હૈયાના દ્વારની
હૈયામાં બેસીને સાદ પાડે છે, મને તું શા કામની
ચાવી લગાવી અનેક, સફળતા ન મળી એને ખોલવાની
વીતી છે બહુ પળ, ખૂલતી નથી કળ, હાલત બૂરી છે દ્વારની
કાટ ચડ્યો છે બહુ, યત્ન નિષ્ફળ ગયા સહુ, તૂટી આશા ખૂલવાની
બહાર ભટકતો રહ્યો, તાપ સહન કરતો રહ્યો, જડતી નથી ચાવી દ્વારની
સાનભાન ભૂલી ગયો, ફિકર છોડી હવે એને ખોલવાની
ચાવી છે તારી પાસે, છોડી છે ઝંઝટ હવે એને સાચવવાની
`મા', ખોલીને બારી, ફેંકી દે ચાવી, ખોલવા આ દ્વારની
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ખોવાઈ ગઈ છે ચાવી માડી, મારા હૈયાના દ્વારની
હૈયામાં બેસીને સાદ પાડે છે, મને તું શા કામની
ચાવી લગાવી અનેક, સફળતા ન મળી એને ખોલવાની
વીતી છે બહુ પળ, ખૂલતી નથી કળ, હાલત બૂરી છે દ્વારની
કાટ ચડ્યો છે બહુ, યત્ન નિષ્ફળ ગયા સહુ, તૂટી આશા ખૂલવાની
બહાર ભટકતો રહ્યો, તાપ સહન કરતો રહ્યો, જડતી નથી ચાવી દ્વારની
સાનભાન ભૂલી ગયો, ફિકર છોડી હવે એને ખોલવાની
ચાવી છે તારી પાસે, છોડી છે ઝંઝટ હવે એને સાચવવાની
`મા', ખોલીને બારી, ફેંકી દે ચાવી, ખોલવા આ દ્વારની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
khōvāī gaī chē cāvī māḍī, mārā haiyānā dvāranī
haiyāmāṁ bēsīnē sāda pāḍē chē, manē tuṁ śā kāmanī
cāvī lagāvī anēka, saphalatā na malī ēnē khōlavānī
vītī chē bahu pala, khūlatī nathī kala, hālata būrī chē dvāranī
kāṭa caḍyō chē bahu, yatna niṣphala gayā sahu, tūṭī āśā khūlavānī
bahāra bhaṭakatō rahyō, tāpa sahana karatō rahyō, jaḍatī nathī cāvī dvāranī
sānabhāna bhūlī gayō, phikara chōḍī havē ēnē khōlavānī
cāvī chē tārī pāsē, chōḍī chē jhaṁjhaṭa havē ēnē sācavavānī
`mā', khōlīnē bārī, phēṁkī dē cāvī, khōlavā ā dvāranī
|