1997-02-26
1997-02-26
1997-02-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16636
ના ખ્વાબ આવશે, જીવનમાં તને તો કોઈ કામમાં
ના ખ્વાબ આવશે, જીવનમાં તને તો કોઈ કામમાં
રચવા હશે જો મિનારા, પડશે નાખવા, ધરતીમાં એના તો પાયા
વેડફતો ના સમય તું ખ્વાબમાં, પડશે જરૂર એની તને જીવનમાં
ખ્વાબને ખ્વાબમાં રાચશે જો તું જીવનમાં, ખોઈ બેસીશ શક્તિ સામાની જીવનમાં
જઈશ ભાગી એકવાર જીવનમાં, આવશે ને જાગશે પ્રસંગો તો જીવનમાં
પડી જાશે આદત જ્યાં ખ્વાબની, જાશે ભુલાઈ વાસ્તવિક્તા તો જીવનમાં
કરીશ કોશિશો મેળવવા જે તું ખ્વાબમાં, રહેશે ના એ કાંઈ તારા હાથમાં
હશે ખ્વાબ રંગીન ઘણાં, જવાબદારી વિનાના, સરી જવાશે જલદી તો એમાં
લેતો ના સંતોષ તું ખ્વાબમાં, બનાવી દેશે મુશ્કેલ કરવી અદા જવાબદારી જીવનમાં
માણીશ આનંદ ખાલી ખ્વાબમાં, લઈ ના શકીશ આનંદ સાચો તું જીવનમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nā khvāba āvaśē, jīvanamāṁ tanē tō kōī kāmamāṁ
racavā haśē jō minārā, paḍaśē nākhavā, dharatīmāṁ ēnā tō pāyā
vēḍaphatō nā samaya tuṁ khvābamāṁ, paḍaśē jarūra ēnī tanē jīvanamāṁ
khvābanē khvābamāṁ rācaśē jō tuṁ jīvanamāṁ, khōī bēsīśa śakti sāmānī jīvanamāṁ
jaīśa bhāgī ēkavāra jīvanamāṁ, āvaśē nē jāgaśē prasaṁgō tō jīvanamāṁ
paḍī jāśē ādata jyāṁ khvābanī, jāśē bhulāī vāstaviktā tō jīvanamāṁ
karīśa kōśiśō mēlavavā jē tuṁ khvābamāṁ, rahēśē nā ē kāṁī tārā hāthamāṁ
haśē khvāba raṁgīna ghaṇāṁ, javābadārī vinānā, sarī javāśē jaladī tō ēmāṁ
lētō nā saṁtōṣa tuṁ khvābamāṁ, banāvī dēśē muśkēla karavī adā javābadārī jīvanamāṁ
māṇīśa ānaṁda khālī khvābamāṁ, laī nā śakīśa ānaṁda sācō tuṁ jīvanamāṁ
|