1997-02-26
1997-02-26
1997-02-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16637
હે વિશ્વાસ અમારા જીવનમાં જાજે તું એવો ભળી, જાય દૂધમાં સાકર, જાજે એવો ભળી

પડતો ના જુદો અમારામાંથી કદી, બુંદેબુંદમાં જાય છે સાકર જેમ, જાજે તું ભળી
રહેજે ફેલાયેલો જીવનમાં તું એવો, કચરો રાખીને નીચે, જાણે નીતર્યા જળ જેવો
ફેલાઈ જાજે જીવનમાં તું એવો, ફેલાયેલું છે રક્ત જેમ, તનબદનમાં તો જેવો
રહેજો સંકળાયેલા જીવનમાં તમે એવા, સંકળાયેલા નખ તો, તનબદનમાં તો જેવા
ચાલવું છે જીવનમાં જ્યાં તમારા આધારે, અધવચ્ચે જીવનમાં ના તમે સરકી જતા
છે શક્તિ અમારામાં તો તમારા થકી, તરછોડી અમને, અશક્ત ના બનાવી દેતા
શંકાકુશંકા હલાવવા કરે કોશિશો જીવનમાં, અમને જીવનમાં ના તું હલવા દેતો
કરીએ કામો જીવનમાં અમે શરૂ, અમારા હૈયાંમાંથી ત્યારે તમે ના હટી જતા
રાખશું હૈયાંમાં વાવટો તમારો ફરકતો, તમે એને નીચે નમાવી ના દેતા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hē viśvāsa amārā jīvanamāṁ jājē tuṁ ēvō bhalī, jāya dūdhamāṁ sākara, jājē ēvō bhalī
paḍatō nā judō amārāmāṁthī kadī, buṁdēbuṁdamāṁ jāya chē sākara jēma, jājē tuṁ bhalī
rahējē phēlāyēlō jīvanamāṁ tuṁ ēvō, kacarō rākhīnē nīcē, jāṇē nītaryā jala jēvō
phēlāī jājē jīvanamāṁ tuṁ ēvō, phēlāyēluṁ chē rakta jēma, tanabadanamāṁ tō jēvō
rahējō saṁkalāyēlā jīvanamāṁ tamē ēvā, saṁkalāyēlā nakha tō, tanabadanamāṁ tō jēvā
cālavuṁ chē jīvanamāṁ jyāṁ tamārā ādhārē, adhavaccē jīvanamāṁ nā tamē sarakī jatā
chē śakti amārāmāṁ tō tamārā thakī, tarachōḍī amanē, aśakta nā banāvī dētā
śaṁkākuśaṁkā halāvavā karē kōśiśō jīvanamāṁ, amanē jīvanamāṁ nā tuṁ halavā dētō
karīē kāmō jīvanamāṁ amē śarū, amārā haiyāṁmāṁthī tyārē tamē nā haṭī jatā
rākhaśuṁ haiyāṁmāṁ vāvaṭō tamārō pharakatō, tamē ēnē nīcē namāvī nā dētā
|