1997-03-10
1997-03-10
1997-03-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16661
ક્યારે હવે તમે એ સમજશો, ક્યારે હવે તમે એ સમજશો
ક્યારે હવે તમે એ સમજશો, ક્યારે હવે તમે એ સમજશો
હૈયાંની વાત કહેવી હતી તમને નજરોથી, ઇશારા તમે તો એના
હતું છલકાતું તો જે હૈયાંમાં, દેવી છે વાચા, નજરોથી કહીએ છીએ નજરોથી
રહી રહીને દૂર, કરી છે હાલત તમે મારી આવી, કહેવી છે એ નજરોથી
અંતરની વ્યથાને દેવી છે નજરોની વાચા, કહેવી છે એને તો નજરોથી
જાણે ના કોઈ એ બીજું, તકેદારી છે ભરી ભરી, કહેવી છે એને તો નજરોથી
પ્રેમ મારા હૈયાંનો, કરે છે વ્યક્ત નજર, રહ્યો છે વહી એ નજરોથી
શબ્દોની મથામણ કરવી નથી, કહેવું છે જે કહીશું એને નજરોથી
દેવા હશે અમારે જો ઠપકા, દઈશું અમે એ તો નજરોથી
એકરાર કે ઇન્કાર, રહીશું અમે કરતાને કરતા, કરશું અમે એ નજરોથી
એકવાર પકડી પાડશો તમે નજરો, સમજી જાશો, કહેવું છે જે નજરોથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kyārē havē tamē ē samajaśō, kyārē havē tamē ē samajaśō
haiyāṁnī vāta kahēvī hatī tamanē najarōthī, iśārā tamē tō ēnā
hatuṁ chalakātuṁ tō jē haiyāṁmāṁ, dēvī chē vācā, najarōthī kahīē chīē najarōthī
rahī rahīnē dūra, karī chē hālata tamē mārī āvī, kahēvī chē ē najarōthī
aṁtaranī vyathānē dēvī chē najarōnī vācā, kahēvī chē ēnē tō najarōthī
jāṇē nā kōī ē bījuṁ, takēdārī chē bharī bharī, kahēvī chē ēnē tō najarōthī
prēma mārā haiyāṁnō, karē chē vyakta najara, rahyō chē vahī ē najarōthī
śabdōnī mathāmaṇa karavī nathī, kahēvuṁ chē jē kahīśuṁ ēnē najarōthī
dēvā haśē amārē jō ṭhapakā, daīśuṁ amē ē tō najarōthī
ēkarāra kē inkāra, rahīśuṁ amē karatānē karatā, karaśuṁ amē ē najarōthī
ēkavāra pakaḍī pāḍaśō tamē najarō, samajī jāśō, kahēvuṁ chē jē najarōthī
|