Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6673 | Date: 10-Mar-1997
જોતાં તને તો જાગી ગયો, હૈયાંમાં જે ભાવ, છુપાવી ના શક્યો ભાવ જ્યાં
Jōtāṁ tanē tō jāgī gayō, haiyāṁmāṁ jē bhāva, chupāvī nā śakyō bhāva jyāṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 6673 | Date: 10-Mar-1997

જોતાં તને તો જાગી ગયો, હૈયાંમાં જે ભાવ, છુપાવી ના શક્યો ભાવ જ્યાં

  No Audio

jōtāṁ tanē tō jāgī gayō, haiyāṁmāṁ jē bhāva, chupāvī nā śakyō bhāva jyāṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1997-03-10 1997-03-10 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16660 જોતાં તને તો જાગી ગયો, હૈયાંમાં જે ભાવ, છુપાવી ના શક્યો ભાવ જ્યાં જોતાં તને તો જાગી ગયો, હૈયાંમાં જે ભાવ, છુપાવી ના શક્યો ભાવ જ્યાં

એ મજબૂરી તો મારી પ્રભુ, એ ભૂલ તો કાંઈ મારી નથી

છીનવી ગઈ હૈયાંની એ ઉદાસીનતા, દઈ ગઈ ઉમંગની લહેર જ્યાં

જોતાં તને ડૂબી ગયો યાદોમાં તારી, ભૂલી ગયો યાદો બધી મારી

તારી એક નજરની ઝાંખી, જગાવી ગઈ હૈયાંમાં ભાવની ભરતી જ્યાં

જીવનની કંટકભરી ક્યારી, તારા પ્રેમમાં લાગી મને પ્રેમની ફૂલવારી

દિનરાત યાદમાં તમારી, જાઉં હું ખોવાઈ, જાઉં રાહ બીજી હું ચૂકી

તારા વિના મુશ્કેલ બન્યું જીવવું, જ્યાં આત્મીયતાની સરવાણી ફૂટી

દુઃખદર્દ તારા વિના કહું હું કોને, જગમાં તારા વિના મારું કોઈ નથી

સાદ પાડતાં તું આવી પહોંચે, તું ક્યાં છે, ક્યાં નથી, એ મારે જાણવું નથી

હું તો એક અંગ છું તારું, બિંબ પ્રતિબિંબ કાંઈ જુદા પડતા નથી
View Original Increase Font Decrease Font

જોતાં તને તો જાગી ગયો, હૈયાંમાં જે ભાવ, છુપાવી ના શક્યો ભાવ જ્યાં

એ મજબૂરી તો મારી પ્રભુ, એ ભૂલ તો કાંઈ મારી નથી

છીનવી ગઈ હૈયાંની એ ઉદાસીનતા, દઈ ગઈ ઉમંગની લહેર જ્યાં

જોતાં તને ડૂબી ગયો યાદોમાં તારી, ભૂલી ગયો યાદો બધી મારી

તારી એક નજરની ઝાંખી, જગાવી ગઈ હૈયાંમાં ભાવની ભરતી જ્યાં

જીવનની કંટકભરી ક્યારી, તારા પ્રેમમાં લાગી મને પ્રેમની ફૂલવારી

દિનરાત યાદમાં તમારી, જાઉં હું ખોવાઈ, જાઉં રાહ બીજી હું ચૂકી

તારા વિના મુશ્કેલ બન્યું જીવવું, જ્યાં આત્મીયતાની સરવાણી ફૂટી

દુઃખદર્દ તારા વિના કહું હું કોને, જગમાં તારા વિના મારું કોઈ નથી

સાદ પાડતાં તું આવી પહોંચે, તું ક્યાં છે, ક્યાં નથી, એ મારે જાણવું નથી

હું તો એક અંગ છું તારું, બિંબ પ્રતિબિંબ કાંઈ જુદા પડતા નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jōtāṁ tanē tō jāgī gayō, haiyāṁmāṁ jē bhāva, chupāvī nā śakyō bhāva jyāṁ

ē majabūrī tō mārī prabhu, ē bhūla tō kāṁī mārī nathī

chīnavī gaī haiyāṁnī ē udāsīnatā, daī gaī umaṁganī lahēra jyāṁ

jōtāṁ tanē ḍūbī gayō yādōmāṁ tārī, bhūlī gayō yādō badhī mārī

tārī ēka najaranī jhāṁkhī, jagāvī gaī haiyāṁmāṁ bhāvanī bharatī jyāṁ

jīvananī kaṁṭakabharī kyārī, tārā prēmamāṁ lāgī manē prēmanī phūlavārī

dinarāta yādamāṁ tamārī, jāuṁ huṁ khōvāī, jāuṁ rāha bījī huṁ cūkī

tārā vinā muśkēla banyuṁ jīvavuṁ, jyāṁ ātmīyatānī saravāṇī phūṭī

duḥkhadarda tārā vinā kahuṁ huṁ kōnē, jagamāṁ tārā vinā māruṁ kōī nathī

sāda pāḍatāṁ tuṁ āvī pahōṁcē, tuṁ kyāṁ chē, kyāṁ nathī, ē mārē jāṇavuṁ nathī

huṁ tō ēka aṁga chuṁ tāruṁ, biṁba pratibiṁba kāṁī judā paḍatā nathī
Scan Image

Gujarati Bhajan no. 6673 by Satguru Devendra Ghia - Kaka
First...667066716672...Last